ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/ભાષાવિજ્ઞાન/વ્યાકરણ, કોશ, સમીક્ષા અને અભ્યાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અનુરણન - ઊર્મિ દેસાઇ, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૧૮, ૧૨૪ - ૨૬
અનુસ્વારના નિયમો વિશે - જયંત ઉમરેઠિયા, તથાપિ, માર્ચ - મે, ૨૦૧૭, ૪૭ - ૫૧
આમ પણ લખાય ને તેમ પણ લખાય –એવું શા માટે ? - રમણ સોની, પ્રત્યક્ષ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬, ૩ - ૪
ઇડરિયા મલકનો બોલીવિશેષ (દિનુ ભદ્રેસરિયા) - રાજેશ મકવાણા, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૭, ૪૪ - ૭
કચ્છી બોલીને માતૃભાષા કહી શકાય ? - મહેન્દ્ર સાંકળચંદ દોશી, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૬, ૬૮ - ૭૦
કચ્છીનો હ્સ્વ ઇ - મહેન્દ્ર સાંકળચંદ દોશી, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૬, ૪૭ - ૫૦
કૃષિમૂલક લોકસાંસ્કૃતિક શબ્દાવલિ અને અર્થ - બલરામ ચાવડા, લોકગુર્જરી, માર્ચ, ૨૦૨૦, ૯૭ - ૧૦૩
કોશવિચાર : સંદર્ભમૂલ્ય અને પદ્ધતિશાસ્ત્ર - રમણ સોની, તથાપિ, ડિસે, ૨૦૧૭, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૮, ૩૫ - ૪૦
ગુજરાતી ભાષાના દ્વિરુકત પ્રયોગો (પ્રભાશંકર તેરૈયા) - બિપિન આશર, શબ્દસૃષ્ટિ, એપ્રિલ - જૂન, ૨૦૨૦, ૧૦૬ - ૧૦
ચરોતરી બોલીની ખૂબી અને ખાસિયતો - ચતુર પટેલ, પરબ, સપ્ટે, ૨૦૧૯, ૬૧ - ૮
ચૌધરી ભાષા (ફાધર રેમન્ડ એ. ચૌહાણ) - સંજય ચૌધરી, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૯, ૧૧૦ - ૧૬
જમશેદજી પીટીટનું કહેવતક્ષેત્રે કાર્ય - સંજના જોનભાઈ પરમાર, લોકગુર્જરી, જૂન, ૨૦૧૮, ૧૦૯ - ૧૮
તળની બોલી (દલપત ચૌહાણ) - દિનેશ. એમ. ભદ્રેસરિયા, પરબ, ઑક્ટો, ૨૦૧૮, ૭૩ - ૫
દક્ષિણ ગુજરાતની કુંકણા જાતિની કહેવતો - પ્રભુ આર. ચૌધરી, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૯, ૮૩ - ૯૦
પચરંગી સમાજમાં ભાષા (પ્રબોધ પંડિત) - બિપિન આશર, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૯, ૮૫ - ૮૮
બારે બૂડ્યાં/ડૂબ્યાં રૂઢીપ્રયોગનું ગલત અર્થવાચન - લાભશંકર પુરોહિત, નવનીત સમર્પણ, મે, ૨૦૧૭, ૮૫ - ૯
ભાષાનું સ્વત્વ :જ્ઞાન, સમાજ અને વાકભ્રંશ - મૂ. લે. ગણેશ દેવી, અનુ. કાનજી પટેલ, રૂપાલી બર્ક, તથાપિ, સપ્ટે - નવે, ૨૦૧૬ ડિસે - ફેબ્રુ, ૨૦૧૭, ૪૬ - ૭૭
મનીષા - ગદ્યપર્વ –ખેવના : સ્વાધ્યાય અને સૂચિ (કિશોર વ્યાસ) - નીતિન રાઠોડ, તાદર્થ્ય, જૂન, ૨૦૧૬, ૩૯ - ૪૩
વાણીવાચક ધાતુઓ અને તેમનો વ્યવહારુ ઉપયોગ - જસુબેન એમ. પરમાર, તાદર્થ્ય, ઑક્ટો, ૨૦૧૬, ૪૦ - ૯
વાસ્તવિકતા કે વાસ્તવિકતાઓ ? - અજય સરવૈયા, એતદ્દ, ડિસે, ૨૦૧૭, ૩૪ - ૪૧
વિરામચિહ્નો : ઓગણીસમી સદીની એક આયાત - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૯, ૫૪ - ૭
વિવેચન લેખ સૂચિ : ટૂંકી વાર્તા અને વિવેચન લેખ સૂચિ : નવલકથા (હિતેશ જાની) - રમણ સોની, પ્રત્યક્ષ, ઑક્ટો - ડિસે, ૨૦૧૬, ૨૬ - ૭
વિશેષ પૂર્વ પ્રત્યય - પિંકી પંડ્યા, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૮, ૭૯ - ૮૩
વિશ્વકોશનું વિહંગાવલોકન –જિજ્ઞેશ રાદડિયા, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૬, ૫૯ - ૬૩
શબ્દઘટકનું સામાન્ય ધોરણ અને ભાષા - પરિવર્તન - ઊર્મિ ઘનશ્યામ દેસાઇ, તથાપિ, જૂન - ઑગસ્ટ, ૨૦૧૭, ૫૪ - ૯
શબ્દાર્થશાસ્ત્ર - ઊર્મિ ઘનશ્યામ દેસાઇ, પરબ, જાન્યુ, ૨૦૧૮, ૪૨ - ૫૦
શુદ્ધ લેખનની સમસ્યા - લાભુભાઈ ગ. પટેલ, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૯, ૭૧ - ૪
સંસ્કૃતિ સૂચિ (તોરલ પટેલ, શ્રદ્ધા ત્રિવેદી) - પ્રફુલ્લ રાવલ, કુમાર, જુલાઇ, ૨૦૧૭, ૫૨
                                         - રમણ સોની, પ્રત્યક્ષ, નવે, ૨૦૧૭, ૨૫
                                         - રમેશ બી. શાહ, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૭, ૩૪ - ૭
સાધુડાનો બેડલો સવાયો : અર્થ ગ્રહણની સમસ્યા - લાભશંકર પુરોહિત, નવનીત સમર્પણ, જુલાઇ, ૨૦૧૭, ૭૭ - ૮૧
સામયિક લેખસૂચિ :૨૦૧૧ થી ૨૦૧૫ (સં. કિશોર વ્યાસ) - મણિભાઈ પ્રજાપતિ, પરબ, જૂન, ૨૦૧૯, ૭૨ - ૬
સિદ્ધહેમનો ઉદાહરણ કોશ (સં. મુનિ ધર્મકીર્તિવિજય, મુનિ લૈકયમંડન વિજય) - હર્ષવદન ત્રિવેદી, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૬, ૭૧ - ૭