ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/લોકસાહિત્ય/લોકસાહિત્ય સમીક્ષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઉત્તર ગુજરાતની લોકકથાઓ:સ્વાધ્યાય અને સર્વેક્ષણ (બળવંત જાની, અન્ય) - મોહનભાઈ ચાવડા, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૧૬, ૩૫ - ૪૬
ઓસ્ટ્રેલિયા ખંડની લોકકથાઓ (શિવમ સુંદરમ) - વિશાલ વાટુકિયા, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૯, ૧૦૫ - ૦૯
કચ્છ - બન્નીનો લોકસાંસ્કૃતિક સંદર્ભ (ભરત પંડ્યા) - પ્રશાંત પટેલ, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૧૭, ૨ - ૫
કાઠીયાવાડની જૂની વાર્તાઓ (હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદી) - રાજેશ પંડ્યા, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૨૦, ૮ - ૧૬
કુંડળીયા જસરાજ હરધોળાણી રા (સં. પુષ્કર ચંદરવાકર) - જે. એ. ચંદ્રવાડિયા, તાદર્થ્ય, ઑક્ટો, ૨૦૧૬, ૨૦ - ૪
ગામીત દંતકથાઓ (સંક. ફાધર રેમન્ડ એ. ચૌહાણ) - નિલેશ મકવાણા, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૧૭, ૧૦૬ - ૦૭
ગુજરાંનો અરેલો (પુરાકથાત્મક આદિવાસી મહાકાવ્ય) - દીપક વી. પટેલ, શબ્દસૃષ્ટિ, નવે, ૨૦૧૭, ૮૩ - ૯૦
ગુજરાતનાં લગ્નગીતો (ખોડીદાસ પરમાર) - સંજય મકવાણા, લોકગુર્જરી, જૂન, ૨૦૧૭, ૯૮ - ૧૦૨
ગુજરાતની અને રાજસ્થાનની કથાઓ (હસુ યાજ્ઞિક) - અરુણ જે. કક્ક્ડ, પરબ, માર્ચ, ૨૦૧૭, ૬૮ - ૮૧, એજ, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૭, ૧૦૫ - ૧૮
ચારણી સાહિત્ય વિવિધ સંદર્ભો (અંબાદાન રોહડિયા) - બળવંત જાની, લોકગુર્જરી, માર્ચ, ૨૦૨૦, ૧૦૭ - ૧૨
ચૂંદડી (સં. ઝવેરચંદ મેઘાણી) - નયના આંટાળા, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૮, ૪૪ - ૮
દૂધે ભરી તલાવડી (સં. ઉત્પલ પટેલ) - હેમંત સુથાર, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૮, ૧૦૦ - ૦૩
ધૂણીપૂણીના લેખ (મફત રણોલકર) - એમ. આઈ. પટેલ, તાદર્થ્ય, માર્ચ, ૨૦૧૬, ૨૦ - ૩૦
ફળની વેરાએ ઊડિલો લઈ ગયો (સં. પ્રશાંત પટેલ, અન્ય) - રમણ સોની, પ્રત્યક્ષ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬, ૨૬ - ૭
બાળકેળવણીનો પાયો :આપણું લોકગીત (ઇંદુબહેન ) - નિરંજન રાજ્યગુરુ, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૭, ૧૨૦ - ૨૭
ભાગું તો મારી ભોમકા લાજે (સં. રાજુલ દવે) - રવજી રોકડ, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૯, ૯૮ - ૧૧૬
માંગલિક લોકગીતો (ઊર્મિલા શુકલ) - હસુ યાજ્ઞિક, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૯, ૯૩ - ૭
મું તો ઢોલે રમું (સં. અમૃત પટેલ) - સંજય આચાર્ય, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૬, ૩૭ - ૯
રઢિયાળી રાત (સં. ઝવેરચંદ મેઘાણી) - ગુણવંત વ્યાસ, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૭, ૧૦૫ - ૧૫
લોકજણસ (પ્રેમજી પટેલ) - દિનેશ પટેલિયા, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૭, ૯૫ - ૧૦૪
લોકમહાકાવ્ય: સ્વરૂપ, પ્રકાર અને કૃતિઓ (હસુ યાજ્ઞિક) - બળવંત જાની, લોકગુર્જરી, જૂન, ૨૦૧૭, ૭૩ - ૯
લોકવારતાની લ્હાણ (રાઘવજી માધડ) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, મે, ૨૦૧૮, ૧૨૪ - ૨૫
લોકસંસ્કૃતિ અને કલામાં પશુઓ (જોરાવરસિંહ જાદવ) , લોકભરતમાં ચિત્રકલા (ખોડીદાસ પરમાર) - રમેશ બાપાલાલ શાહ, કુમાર, ફેબ્રુ, ૨૦૨૦, ૫૮ - ૯
સાહિત્ય : લોક અને શિષ્ટ (નરોત્તમ પલાણ) - નિલેશ મકવાણા, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૯, ૨ - ૯
સોરઠી સંતવાણી (ઝવેરચંદ મેઘાણી) - રાજેશ રૂપારેલિયા, પરબ, ઑગસ્ટ, ૨૦૧૮, ૫૫ - ૯
હાલ ઝાલા રા’કુંડળીયા (ઈશરદાસ રોહડિયા) - તીર્થકરદાન રતુદાન રોહડિયા, લોકગુર્જરી, જૂન, ૨૦૨૦, ૮૫ - ૯૨
હાલરડાં : ગુજરાતી સાહિત્યનું સંસ્કારધન (બિપિન આશર) અને હાલરડાં, લોકગીતો : વહાલપનો વિસ્તાર (ઊર્મિલાબેન શુકલ) - જગુભાઈ પટેલ, લોકગુર્જરી, જૂન, ૨૦૧૭, ૬૨ - ૬
હાલો, લ્યો લેં લેંઇ રાહડાને ગાંઇ ગાણાં (સં. ઇન્દુબેન પટેલ) - રાજેશ મકવાણા, કુમાર, ઑક્ટો, ૨૦૧૬, ૯૧ - ૨