ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/લોકસાહિત્ય/લોકસાહિત્ય - ચારણી સાહિત્ય અભ્યાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અનુસૂચિત લોકજાતિનું કંઠસ્થ પરંપરાનું પદ સાહિત્ય - પ્રવીણ શ્રીમાળી, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૮, ૧૦૩ - ૦૯
આપણી ધરોહર સમું ચારણી સાહિત્ય - શિવદાન ગઢવી, પરબ, ઑગસ્ટ, ૨૦૧૭, ૫૫ - ૮
ઉત્તર ગુજરાતનાં આદિવાસીઓ, લોકસાહિત્ય અને સાંસ્કૃતિક વિમર્શ - પ્રભુદાસ પટેલ, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૬, ૧૮ - ૩૪
ઉત્તર ગુજરાતનાં ચૌધરી સમાજનાં લગ્નગીતો - રમેશ ચૌધરી, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૮, ૭૩ - ૮૯
ઉત્તર ગુજરાતનું લોકતાત્વિક સર્વેક્ષણ - હસુ યાજ્ઞિક, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૭, ૬૦ - ૫, એજ, જુલાઇ, ૨૦૧૭, ૪૮ - ૫૩
ઉત્સવ ગીતોમાંથી પ્રગટતી પર્યાવરણકેન્દ્રી નારી સંવેદના - દર્શના ઓઝા, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૯, ૮૦ - ૯૩
એકવીસમી સદીના પહેલા દાયકાના ગુજરાતી લોકકથાના સંપાદકો - સુધા ચૌહાણ, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૮, ૪૨ - ૭
કચ્છ પ્રદેશની કલા - સંસ્કૃતિ - જોરાવરસિંહ જાદવ, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૭, ૯ - ૧૬
કચ્છ પ્રદેશની કલા - સંસ્કૃતિનો સર્જનફાલ - જોરાવરસિંહ જાદવ, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૬, ૩૫ - ૪૨
કચ્છ - બન્નીનાં લોકગીતો - ભરત પંડ્યા, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૮, ૪૯ - ૫૩
કંકાવટી (સં. ઝવેરચંદ મેઘાણી) માં તત્કાલીન ગુજરાતનું સમાજદર્શન - ભરત પંડ્યા, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૮, ૧૬ - ૨૪
ક્ષત્રિય સમાજની લોકસંસ્કૃતિ : પ્રાચીન ગરબાઓ - જયશ્રી એમ. સોલંકી, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૯, ૯૯ - ૧૦૭
ગુજરાત અને રાજસ્થાનનાં જનજાતીય લોકગીતોમાં સામ્ય - સુરેશ મકવાણા, લોકગુર્જરી, ડિસે, ૨૦૨૦, ૧૦૧ - ૧૦
ગુજરાતનાં આદિગીતોમાં વિસરાતો લોકરાગ - સુરેશ મકવાણા, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૨૦, ૮૧ - ૬
ગુજરાતની લોકવિદ્યા : રિદ્ધિ અને સિદ્ધિ - હસુ યાજ્ઞિક, લોકગુર્જરી, જૂન, ૨૦૨૦, ૯૫ - ૧૦૮
ગુજરાતી - રાજસ્થાની ગીત સંગમ - ઇન્દુ પટેલ, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૯, ૫૪ - ૭૩
ગુજરાતી - રાજસ્થાની લોકગીત સંગમ - ઇન્દુ રામબાબુ, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૬, ૧૯ - ૩૧
ગુજરાતી લોકકથા સ્વરૂપ અવધારણા વિમર્શ - બળવંત જાની, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૮, ૪ - ૧૨
ગુજરાતી લોકકથાનાં સંશોધન - સંપાદનમાં રૂસ્તમ ઈરાનીનું પ્રદાન - રતિલાલ કા. રોહિત, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૯, ૭૭ - ૮૪
ગુજરાતી લોકગીત - અભ્યાસનું દિશાસૂચન - હસુ યાજ્ઞિક, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૭, ૫ - ૧૨
ગુજરાતી લોકગીતોમાં શિવ, રામ તથા કૃષ્ણચરિત્રનાં વિવિધ રૂપાંતરો : સ્વરૂપ અને સમીક્ષા - બળવંત જાની , લોકગુર્જરી, જૂન, ૨૦૧૯, ૧૪૫ - ૫૭
ગુજરાતી લોકગીતોમાં લોકદર્શન - કૃપાલી કામડિયા, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૨૦, ૫૨ - ૫
ગુજરાતી લોકગીતોમાં સંસારચિત્ર - યશોધર હ. રાવલ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૭, ૩૯ - ૪૩
ગુજરાતી લોકસાહિત્યક્ષેત્રે થયેલ સંશોધન - સંપાદનની કામગીરીની સમીક્ષા - નરેશ મગરા, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૯, ૨૬ - ૩૮
ગુજરાતી લોકસાહિત્યમાં કહેવતક્ષેત્રે થયેલ સંશોધન - સંપાદન કાર્યનો ઇતિહાસ - સંજના જોનભાઈ પરમાર, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૮, ૩૩ - ૪૫
ગુજરાતી લોકસાહિત્યમાંથી પ્રગટતી સામાજિક સમરસતા - સાધના ટાંક, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૯, ૧૬ - ૨૪
ગુરુબ્રાહ્મણી લોકસાહિત્ય - મહેશચંદ્ર પંડ્યા, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૭, ૧૧૦ - ૧૭
ગ્રામીણ અને આદિવાસી સાહિત્ય - હસુ યાજ્ઞિક, શબ્દસર, મે, ૨૦૧૮, ૪૮ - ૫૬
ચરોતર પ્રદેશની બારૈયા જાતિમાં ગવાતા મરસિયા - કિરણસિંહ ગિરવતસિંહ બારૈયા, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૧૯, ૬૬ - ૭૬
ચરોતરની કહેવતોનાં સંશોધન અને સંપાદનનો ઇતિહાસ - બી. બી. વાઘેલા, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૮, ૪૬ - ૫૫
ચરોતર વિસ્તારનું લોકસાહિત્ય :પ્રવાહદર્શન –બળવંત જાની, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૬, ૪૩ - ૫૧
ચારણી સંસ્કૃતિ :પ્રસંગ શૃંખલા –અંબાદાન રોહડિયા, લોકગુર્જરી, જૂન, ૨૦૧૬, ૩ - ૧૫
ચારણી સંસ્કૃતિ : વીરત્વપૂર્ણ કહેણી અને કરણી - દિનેશ માવલ, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૮, ૩૧ - ૭
ચારણી સંસ્કૃતિ અને સંસ્મૃતિ - અંબાદાન રોહડિયા, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૮, ૨૪ - ૩૦
ચારણી સાહિત્ય : પરમાર કુળના ઐતિહાસિક - સાંસ્કૃતિક પ્રમાણો - બળવંત જાની, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૮, ૯૨ - ૯
ચારણી સાહિત્ય અને ડિજિટલાઈજેશન : વિશાળ સંભાવનાઓનો વણખેડાયેલો પ્રદેશ - વી. એસ. ગઢવી, લોકગુર્જરી, જૂન, ૨૦૧૭, ૪૬ - ૯
ચારણી સાહિત્યનો ઇતિહાસ - નરોત્તમ પલાણ, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૮, ૮૬ - ૯૧
ચારણી સાહિત્યમાં ચમત્કૃતિ - શિવદાન ગઢવી, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૭, ૮૨ - ૮
ચારણી સાહિત્યમાં દુહો - ઐતિહાસિક અને સામાજિક નિસબત - અંબાદાન રોહડિયા, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૭, ૨૯ - ૪૦
ચારણી સાહિત્યમાં શ્રમજીવીઓની સંવેદનાનું નિરૂપણ - અંબાદાન રોહડિયા, લોકગુર્જરી, માર્ચ, ૨૦૨૦, ૬૪ - ૭૫
ચારણોની આત્મબલિદાન પરંપરા : લોકસાંસ્કૃતિક અભ્યાસ - બલરામ ચાવડા, લોકગુર્જરી, જૂન, ૨૦૧૭, ૫૦ - ૬
જલાશય, મહાલય નિર્માણ અને માનવભોગ - હસુ યાજ્ઞિક, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૨૦, ૫૮ - ૬૯
જળાશયો :લોકજીવનનું સંપર્ક સ્થાનક - ગીતા એસ. બોરીચા, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૬, ૬૦ - ૭૦
જળાશયો :સુખ દુ:ખની વહેંચણીનાં લોકસ્થાનકો - એમ. આર. રાઠોડ, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૬, ૭૧ - ૮૦
 (લોકસાહિત્યનાં આરાધક) જોરાવરસિંહ જાદવ - રાજુલ દવે, લોકગુર્જરી, જૂન, ૨૦૧૮, ૯૬ - ૧૦૮
ઝવેરચંદ મેઘાણીનું લોકકથા સંપાદન અને પદ્ધતિ - હસુ યાજ્ઞિક, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૮, ૩ - ૨૮
તળાવિયા રાઠોડ : લોકનૃત્યો - ગીત પરંપરા - સુહાસબહેન એ. ડાભી, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૭, ૩૫ - ૪૯
દક્ષિણ ગુજરાતનાં આદિવાસી નૃત્યો - પ્રિતેશ ચૌધરી, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૨૦, ૮૮ - ૯૬
દક્ષિણ ગુજરાતનાં લોકગીતોનાં સંશોધન અને સંપાદનનો ઇતિહાસ - સંજય કે. ચૌધરી, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૮, ૫૬ - ૬૩
દક્ષિણ ગુજરાતનાં લોકસાહિત્યના આદિવાસી સંશોધકો - સંપાદકો અને સર્જકો - માનસિંગ ચૌધરી , કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૮, ૮૧ - ૧૦૫
દક્ષિણ ગુજરાતનું લોકકથા - વાર્તા સાહિત્ય : ઈતિહાસલક્ષી મૂલ્યાંકન - પ્રિતેશકુમાર છોટુભાઈ ચૌધરી , કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૮, ૬૪ - ૭૦
દરબાર શ્રી પૂંજાવાળાની લોકકથાઓ : તપ અને તેજ - બળવંત જાની, લોકગુર્જરી, જૂન, ૨૦૧૬, ૪૯ - ૫૬
દુહાઓમાં પ્રદેશવર્ણન - વંદના સી. રવૈયા, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૯, ૪૭ - ૫૨
ધોડિયા સમાજનાં હોળી ગીતો - ટિવંકલબેન વલ્લભભાઈ પટેલ, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૨૦, ૬૪ - ૯
નરસિંહ મહેતા કાલીન ચારણી ભક્તિ સાહિત્ય: પરિચય અને પૂર્તતા - બળવંત જાની, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૭, ૩ - ૨૮
નારીના સૂક્ષ્મ સંવેદનો : નદી, વાવ, કૂવા, તળાવ સબંધી લોકગીતો - રાજેશ એમ. રૂપારેલિયા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૬, ૩૪ - ૭
પન્નાલાલ પટેલની નવલકથાઓમાં વણાયેલાં લોકગીતો - ઉત્પલ પટેલ, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૧૭, ૫૮ - ૬૮
પરમાર કુળનાં શૌર્ય અને સાહિત્ય પ્રેમને પ્રગટાવતું ચારણી સાહિત્ય - બળવંત જાની, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૮, ૧૧૧ - ૧૬
પશ્વિમ અને ભારતમાં - ગુજરાતમાં લોકસાહિત્ય સંશોધન - સંપાદન : એક રૂપરેખા - હસુ યાજ્ઞિક, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૯, ૭૦ - ૯
પાલની લગ્નવિધિ : લોકસાંસ્કૃતિક પરંપરા - સુહાસબહેન એ. ડાભી, લોકગુર્જરી, જૂન, ૨૦૧૭, ૫૭ - ૬૪
પાંચ પરગણા બ્રહ્મસમાજમાં ગવાતાં ફટાણાં - હેતલ બી. જોષી, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૯, ૧૦૮ - ૧૮
પાંડવ યશેન્દુચંદ્રિકા : આસ્વાદ કથન - પુષ્પદાન ગઢવી, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૬, ૫૫ - ૬૭, માર્ચ, ૨૦૧૭, ૩૯ - ૫૧
પુષ્કર ચંદરવાકર અને લોકકથાસંપાદન સેવા - રાજુલ દવે, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૯, ૧૧૭ - ૨૩
બહારવટિયાઓ : નારી અસ્મિતા સંદર્ભે - દિલીપકુમાર સાંજવા, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૧૯, ૨૦ - ૭
ભગવાનદાસ પટેલ સંપા. અરવલ્લીના ડુંગરી ભીલ આદિવાસીઓના લોકસાહિત્યની વારતાઓ - મોહનભાઇ જે. ચાવડા, તાદર્થ્ય, જૂન, ૨૦૧૮, ૨૯ - ૩૯
ભડલીવાક્યો - કલ્પેશ પી. મકવાણા, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૮, ૧૧૪ - ૧૯
ભારતીય લોકસાહિત્યમાં વ્રતગીતો - પિનાકિની પંડ્યા, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૮, ૨૯ - ૪૩
ભારતીય નારીનાં કેટલાંક નામો અને તેના અર્થ : લોકસાંસ્કૃતિક અભ્યાસ - હસમુખ વ્યાસ, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૯, ૫૫ - ૬૮
ભારતીય સંસ્કૃતિમાં ચરણવંદના - હસમુખ વ્યાસ, લોકગુર્જરી, જૂન, ૨૦૧૭, ૩ - ૧૧
ભીલ લોકસંસ્કૃતિ અને ચિત્રકલા - અંજલિ વિરલ શાહ, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૬, ૬૨ - ૮
ભીલી ગીતવાર્તા : ઢોલા - મારુણી - દીપક રાવલ, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૮, ૧૦ - ૭
ભીલી લોકસંગીત - લોકવાદ્યો - ભગવાનદાસ પટેલ, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૮, ૩ - ૯
‘ભીલોનું ભારથ’ : મિખાઈલ બખ્તિનના ચિંતનના સંદર્ભમાં અભ્યાસ - દીપક રાવલ, પરબ, એપ્રિલ, ૨૦૧૭, ૪૨ - ૫૧
 (મરમી કવિ) મકરન્દ દવે દ્વારા થયેલું સંતસાહિત્ય સંશોધન - સંપાદન - નિરંજન રાજ્યગુરુ, લોકગુર્જરી, જૂન, ૨૦૧૭, ૯૧ - ૭
મધ્યપ્રદેશની આદિવાસી લોકરામાયણ ‘રામાયની’ - ભગવાનદાસ પટેલ, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૯, ૧૦ - ૨૬
 (લોકવિદ્યાનાં અધ્યયનમાં) મનોવૈજ્ઞાનિકવાદ –અભિગમ–હસુ યાજ્ઞિક, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૬, ૪ - ૧૭
મહાપંથનો મહિમા : લીલમબાઈનાં સપનાંની ચોસર - બળવંત જાની, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૯, ૭૩ - ૯
મહાત્મા ઇસરદાનનું પ્રદાન અને ભીખુદાન ગઢવીને પદ્મશ્રી - વસંત ગઢવી, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૬, ૩૨ - ૯
મહારાવ લખપતજી : પરંપરાના પ્રારંભક અને પ્રતિભાસંપન્ન રાજપુરૂષ - હરેશ ધોળકિયા, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૬, ૪૦ - ૬
માછી - ટંડેલ સમાજના સંસ્કાર ગીતો અને વહાણ ગીતો –દિનકર ટંડેલ, લોકગુર્જરી, જૂન, ૨૦૧૬, ૬૭ - ૯૪
માદળ નૃત્ય : તાલ અને રચના રીતિનો પરિચય - અમૃત કુંવર, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૬, ૮૧ - ૧૦૦
માનવબલિ :મૂળ, પ્રવર્તન અને પરિષ્કૃતિ - હસુ યાજ્ઞિક, લોકગુર્જરી, જૂન, ૨૦૧૭, ૧૨ - ૨૭
માહેશ્વરી - થરી સમાજના લોકતહેવારો - રેખા એસ. શાહ, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૭, ૨૭ - ૩૪
યજ્ઞૉપવિત સંસ્કાર વિધિ ગીતો - અરુણા ત્રિવેદી, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૧૯, ૩૫ - ૪૪
રાજના આદિવાસી છેલિયા :લોકસંસ્કૃતિ - જયાનંદ જોશી, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૭, ૫૦ - ૯
રાજપીપળાનાં છેલછબીલાઓના પ્રણય ગીતો : છેલિયા - પ્રિતેશકુમાર છોટુભાઈ ચૌધરી, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૧૯, ૪૯ - ૫૮
રાજપૂત સોલંકી સમાજની લગ્નવિધિ અને ગીતો - જગદીપસિંહ સોલંકી, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૧૭, ૫૦ - ૭
 (આદિવાસી લોકમહાકાવ્ય) ‘રાઠોડ વારતા’વિશે - પ્રેમજી પટેલ, તાદર્થ્ય, ઑક્ટો, ૨૦૧૭, ૨૫ - ૯
રૉમ - સીતમાની વારતા : સીતાના આત્મપરિચયનું મહાકાવ્ય - ભગવાનદાસ પટેલ, શબ્દસૃષ્ટિ, એપ્રિલ - જૂન, ૨૦૨૦, ૯૩ - ૧૦૫
લગ્નની સાંજીમાં ગવાતા ફટાણાં - જયના એમ. પરમાર, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૨૦, ૫૬ - ૬૩
લગ્નગીતોમાં પશુ - પક્ષીઓની સૃષ્ટિ : ધોડિયા આદિવાસીઓના સંદર્ભે - ધ્રુવિનકુમાર પટેલ, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૯, ૮૧ - ૮
લુહારી બોલીની લોકવાર્તાઓ :ભાગ - ૧ - સં. સહદેવ લુહાર, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૬, ૬૯ - ૭૯, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૧૭, ૩૦ - ૫
લોકકથા સંપાદનનો આપણો અભિગમ - બળવંત જાની, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૮, ૪ - ૧૧
લોકકથા સંપાદનો : શાસ્ત્રીય, આભાસી અને સર્જકતાશ્રયી - હસુ યાજ્ઞિક, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૯, ૩ - ૧૫
લોકકથાનું અર્થદર્શન અને અભ્યાસ - હસુ યાજ્ઞિક, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૮, ૧ - ૪૧
લોકકથામાં ભારતીય સંસ્કૃતિના ઉદ્દાત્ત અંશોનું સૌંદર્ય - બિપિન આશર, લોકગુર્જરી, જૂન, ૨૦૧૭, ૮૦ - ૯૦
લોકકવિઓની વાણીનું માધુર્ય - શિવદાન ગઢવી, લોકગુર્જરી, માર્ચ, ૨૦૨૦, ૧૩૬ - ૪૩
લોકગીત, લોકસંસ્કૃતિ : ભારતીય ઓળખનું અનુસંધાન - બળવંત જાની, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૯, ૪ - ૧૦
લોકગીત કવિતા :ભાવ અને ભાષા - બાબુભાઇ પેથાણી, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૬, ૧૧૧ - ૨૬
લોકગીત સ્વરૂપ અને સાંપ્રત અભ્યાસની સમસ્યા - હસુ યાજ્ઞિક, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૮, ૪ - ૧૫
લોકગીતોમાં રસવૈવિધ્ય - ઊર્મિલા શુકલ, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૮, ૪૮ - ૭૨
લોકગીતોમાં લગ્નોત્સુક કન્યાના મનોભાવો - ભરત પંડ્યા, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૯, ૨૫ - ૩૩
લોકગીતોમાં લોકસંસ્કૃતિ અને લોકતત્વો - ભરત ખેની, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૮, ૭૭ - ૮૯
લોકગીતોમાં શબ્દાલંકાર પ્રયોગ - શ્વેતાંગી માનસિંહ ચૌધરી, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૯, ૭૪ - ૮૦
લોકજીવનમાં વૃક્ષ પૂજાની પરંપરા - રાજુલ દવે, લોકગુર્જરી, જૂન, ૨૦૧૭, ૬૫ - ૯
લોકવ્રતકથા :લોકસમુદાયમાં નિહિત સામાજિક સમરસતા - કૌશિકકુમાર એલ. પંડ્યા, લોકગુર્જરી, ડિસે, ૨૦૨૦, ૨૧ - ૩૧
લોકસંસ્કૃતિની સરવાણી - અંબાદાન રોહડિયા, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૭, ૩ - ૮
લોકસાહિત્ય : બદલાતા રૂપ અને રસ - રાજુલ દવે, લોકગુર્જરી, ડિસે, ૨૦૨૦, ૧૭ - ૨૦
લોકસાહિત્ય અને નૃવંશવિજ્ઞાન - બાબુ સુથાર, લોકગુર્જરી, જૂન, ૨૦૧૯, ૧૨૦ - ૪૪
લોકસાહિત્ય અને સમાજશાસ્ત્ર - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૬, ૧૪ - ૯
લોકસાહિત્ય ક્ષેત્રે પ્રશંસનીય કાર્ય કરતી સંસ્થાઓ - નિલેશ મકવાણા, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૧૯, ૨ - ૬
લોકસાહિત્યના પરિપ્રેક્ષ્યમાં સાબરકાંઠાના ગરો અને તેમના મરશિયા - ચંદ્રકાન્ત પટેલ, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૧૭, ૨૦ - ૮
લોકસાહિત્યનાં સંશોધક અને સંપાદક : પુષ્કર ચંદરવાકર - અરુણ જે. કક્ક્ડ, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૭, ૧૧૮ - ૨૮
લોકસાહિત્યની તત્વવિચારણા - હસુ યાજ્ઞિક, શબ્દસર, ફેબ્રુ, ૨૦૧૬, ૩૧ - ૪૧
લોકસાહિત્યની પ્રાસંગિકતા - કેસર મકવાણા, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૮, ૯૦ - ૩
લોકસાહિત્યમાં જીવનમૂલ્ય - ભરત ઠાકોર, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૨૦, ૧૭ - ૨૩
લોકસાંસ્કૃતિક ઉત્ક્રાંતિમાં લોકવિદ્યાની મહત્તા - અરુણ જે. કક્ક્ડ, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૮, ૭૯ - ૮૫
લોરિક - ચંદ્રાની પ્રેમકથાનાં બે લોક મહાકાવ્યો : લોરિકી અને ચનૈની - હસુ યાજ્ઞિક, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૬, ૩ - ૧૮
વઢિયાર પંથકનો લોક સાંસ્કૃતિક ઇતિહાસ - મુકેશપુરી સ્વામી, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૭, ૧૭ - ૨૬
વાદી - મદારી સમાજનાં લગ્નગીત - વિનોદ જે. શ્રીમાળી, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૨૦, ૬૨ - ૫
વિચરતી વિવિધ જાતિઓનું લોકસાહિત્ય : કૃતિ અને સંસ્કૃતિ - રાજેશ મકવાણા, લોકગુર્જરી, માર્ચ, ૨૦૨૦, ૩૦ - ૬૩
સતી પાળિયા : પરિચય અને પ્રસ્તુતિ - ઊર્વિશા અશોકભાઇ નિમાવત, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૯, ૬૯ - ૭૨
સીદી આદિવાસીઓના ધમાલ ગીતો - ખુશાલી ભંડેરી, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૧૯, ૪૫ - ૮
સીદીઓનાં ઉખાણાંઓ - જે. એમ. ચંદ્રવાડિયા, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૯, ૭૫ - ૮૨
સીદીઓનાં લગ્નગીતો - પ્રતિભા ત્રિવેદી, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૯, ૭૦ - ૪
સેલ્ફ આર્કિટાઈપ :લોકમનોકેન્દ્રી અભ્યાસ - પિનાકિની પંડ્યા, લોકગુર્જરી, જૂન, ૨૦૧૭, ૨૮ - ૪૫
સોરઠને તીરે તીરે (ઝવેરચંદ મેઘાણી) :સામુદ્રિક લોકવિદ્યાનું પ્રથમ કૃતિરૂપ - હસુ યાજ્ઞિક, લોકગુર્જરી, માર્ચ, ૨૦૨૦, ૧૩ - ૩૦
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ચારણી સાહિત્ય હસ્તપ્રત ભંડાર : પરિચય અને પ્રદાન - ભરત પંડ્યા, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૮, ૧૦૨ - ૦૬
સૌરાષ્ટ્રના ઝાલાવાડ પંથકમાં ગવાતાં લગ્નગીતોમાં પક્ષીઓનું આલેખન - શીતલ એમ. સરસાવડિયા, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૧૯, ૨૮ - ૩૪
સૌરાષ્ટ્રના લગ્નગીતો - અરુણા ત્રિવેદી, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૮, ૧૦૬ - ૧૩
સૌરાષ્ટ્રના લોકજીવનમાં વણાયેલી કથનકલાનો સૌંદર્યવિશેષ - ભીમજી ખાચરિયા, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૯, ૨૭ - ૩૯
સૌરાષ્ટ્રના લોકસાહિત્યના સંશોધન અને સંપાદનનો ઇતિહાસ - મૌસમી એ. મેસવાણિયા, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૧૯, ૯૨ - ૧૦૦
હાલરડાં - ચંદ્રકાન્ત પટેલ, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૧૯, ૧૯ - ૨૩
સૌરાષ્ટ્રની રસધારમાં તત્કાલીન ગુજરાતનું સમાજદર્શન - હસુ યાજ્ઞિક, લોકગુર્જરી, જૂન, ૨૦૧૮, ૭૯ - ૯૫
હાલરડાંમાં વાત્સલ્યભાવ - મહેશ બળદેવભાઈ પંચાલ, પરિવેશ, એપ્રિલ - સપ્ટે, ૨૦૧૭, ૭૬ - ૮૪