ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/વિવેચન/સંશોધન અભ્યાસ
(વેદાંતી કવિ) અખા પર માંડણ બંધારાની અસર - ચન્દ્રકાંત પટેલ, તાદર્થ્ય, જૂન, ૨૦૧૬, ૧૭ - ૨૪
અઢારમી સદીનું સંતસાહિત્ય - મનોજ રાવલ, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૮, ૯૪ - ૯
અનુઆધુનિકતા - ના અર્થ પર ટપકાવેલી નોંધ (જ્યાં લ્યોતાર) અનુ. કરમશી પીર, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૧૯ - ૨૨
અનુઆધુનિકતાના પરિપ્રેક્ષમાં ગુજરાતી સાહિત્ય - ધીરેન્દ્ર મહેતા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૬, ૧૩ - ૭
અનુવાદ કે અનુસર્જન ? - યોગેન્દ્ર વ્યાસ, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૬, ૩૭ - ૪૧
અનુવાદ વિમર્શ : મરાઠી - ગુજરાતી સાહિત્યસંદર્ભે - પન્ના ત્રિવેદી, તાદર્થ્ય, માર્ચ, ૨૦૧૬, ૩૧ - ૪૩
અનુવાદની પ્રક્રિયા - દર્શિની દાદાવાલા, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૬, ૫૬ - ૬૪
અભિજિત વ્યાસની કલાસમીક્ષા : એક અંગુલિનિર્દેશ - સંધ્યા ભટ્ટ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૬, ૩૩ - ૮
અમૃતલાલ વેગડની સર્જકતા - પ્રદીપ સંઘવી, નવનીત સમર્પણ, ઑગસ્ટ, ૨૦૧૮, ૪૯ - ૭૨
અમેરીકામાં ગુજરાતી સાહિત્ય - નટવર ગાંધી, એતદ્દ, ડિસે. ૨૦૨૦, ૮૧ - ૭
અશ્વત્થામા : અખંડિત જીવનની ખંડિત અનુભૂતિ - ભાવેશ વાળા, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૯, ૫૨ - ૬૦
આખ્યાનનું સ્વરૂપ - આરતી ત્રિવેદી, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૧૮, ૨૭ - ૩૮
આખ્યાનનો સમાજશાસ્ત્રીય અભ્યાસ - પ્રેમાનંદના વિશેષ સંદર્ભે - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૮, ૩૨ - ૭
આદિવાસી લોકમહાકાવ્ય ભીલોનું ભારથનાં કથાઘટકો (મોટિફ) - હર્ષદા જે. શાહ, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૮, ૧૨૨ - ૩૭
આધુનિક, આધુનિકતા અને આધુનિકવાદ - હર્ષવદન ત્રિવેદી, તથાપિ, સપ્ટે - નવે, ૨૦૧૮, ૩૨ - ૪૪
આધુનિકતા - અનુઆધુનિકતા અને ચિનુ મોદી - ધીરુ પરીખ, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૧૦૮ - ૨૯
આધુનિકતાની ઉત્તરે - હર્ષવદન ત્રિવેદી, તથાપિ, જૂન - નવે, ૨૦૧૯, ૩૯ - ૬૦
આનંદમીમાંસા : સૌંદર્યબોધ મીમાંસાની વિભાવના - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૬, ૧૭ - ૨૨
આનંદવર્ધનનું ફ્રેંચ કનેક્શન - હર્ષવદન ત્રિવેદી, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૯ - ૧૮
આનંદશંકર, વિષ્ણુપ્રસાદ અને અનંતરાયની વિવેચના: એક તુલનાત્મક અવલોકના - દર્શના ધોળકિયા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૭, ૩૦ - ૫
આપણું કૃતિવિવેચન : ૧૮૫૫ થી ૧૯૫૫ - મણિલાલ હ. પટેલ, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૬, ૩૯ - ૫૦
આર્કીટાઈપ્સ એનિમા અને એનિમસ : સિદ્ધાંત પરિચય - પિનાકિની પંડ્યા, લોકગુર્જરી, ડિસે, ૨૦૨૦, ૩ - ૧૬
આંતરરાષ્ટ્રીય મંચ પર પત્રકાર કૃષ્ણલાલ શ્રીધરાણી - વિષ્ણુ પંડ્યા, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૭, ૨૬ - ૪૫
ઇતિહાસની આંખે સાહિત્યનું નિરીક્ષણ - ભાવિની પંડ્યા, પરિવેશ, જાન્યુ - માર્ચ, ૨૦૨૦, ૨૮ - ૩૦
ઇતિહાસની ધરોહર હસ્તપ્રતો અને જ્ઞાનભંડાર - દીપિકા અંબાલાલ ઠક્કર, દલિતચેતના, જાન્યુ, ૨૦૧૯, ૨૯ - ૩૩
ઈશ્વર પેટલીકરની કથનકલા - રમણ સોની, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૭, ૨૫ - ૮
ઉમાશંકર જોશી : વિકસતા દેશોમાં સિનેમા, એક સિમ્પોઝિયમ અને ઉદ્દઘાટન વક્તવ્ય - અમૃત ગંગર, શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૧૯, ૭૭ - ૮૮
ઉમાશંકર જોશી : સંપાદકીય વિભાગ (દશમ સ્કંધ - પદબંધ) - જનક રાવલ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૭, ૨૯ - ૩૦
ઉમાશંકર જોશીના અગ્રલેખો : મનુષ્યના સાંસ્કૃતિક જીવનની વ્યાપક ચર્ચા - કિશોર વ્યાસ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૭, ૨૫ - ૯
એકવીસમી સદીમાં પાશ્ર્વાત્ય વિવેચનના પ્રવાહો - હર્ષવદન ત્રિવેદી, પરબ, જૂન, ૨૦૧૭, ૪૬ - ૫૮
એલન શોવાલ્ટરનું નારીવાદી સાહિત્યચિંતન - ભરત મહેતા, સમીપે, જુલાઇ - ડિસે. ૨૦૧૯, ૬૨ - ૭૮
એલેકઝાંડર કિન્લોક ફાર્બસે કરેલા બે અનુવાદો (રત્નમાળ, પ્રબંધ ચિંતામણિ) - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૬, ૫૧ - ૫
ઓગણીસમી સદીના ગુજરાતની સાંસ્કૃતિક અને સાહિત્યિક આબોહવા - નિરંજન ભગત, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૧૮ - ૨૪
ઓગણીસમી સદીના ગુજરાતી સાહિત્યની રાજકીય અને પ્રજાકીય ભૂમિકા - અચ્યુત યાજ્ઞિક, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૨૫ - ૩૨
ઓગણીસમી સદીના જનજીવન સાથે એ સમયના સાહિત્યના સબંધની મીમાંસા - ચંદ્રકાન્ત શેઠ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, , ૨૦૧૬, ૧૦ - ૮
ઓગણીસમી સદીનો પૂર્વાર્ધ : ગુજરાતી સાહિત્યના ઇતિહાસનો ઉપેક્ષિત કાલખંડ - ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરબ, ઑગસ્ટ, ૨૦૧૬, ૪૯ - ૫૨, એજ, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૫૬ - ૮
કચ્છીયત અને કચ્છનાં ગુજરાતી સર્જકો - દર્શના ધોળકિયા, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૭, ૬૭ - ૭૪
(ગુજરાતી સાહિત્યમાં) કરૂણપ્રશસ્તિ - પ્રફુલ્લ રાવલ, પરબ, નવે, ૨૦૧૬, ૬ - ૯
કરૂણપ્રશસ્તિ વિશે થોડો વિચાર - શિરીષ પંચાલ, પરબ, નવે, ૨૦૧૬, ૧૩ - ૮
કરુણિકા (Elegy) : એક વ્યાખ્યા નોંધ - ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરબ, નવે, ૨૦૧૬, ૧૦ - ૨
કલા અને જીવન - નરોત્તમ વાળંદ, કુમાર, ઑગસ્ટ, ૨૦૧૬, ૧૯ - ૨૦
કવિતાનું શિક્ષણ - પ્રવીણ દરજી, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૮, ૨૬ - ૯
કવીશ્વર દલપતરામનું પહેલું પુસ્તક - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૯, ૪૮ - ૫૧
કળાવિશ્વમાં દાદાવાદ - કનુ પટેલ, તથાપિ, માર્ચ - મે, ૨૦૧૬, ૧૧૦ - ૧૭
કંઠસ્થ પરંપરાના સાહિત્યમાં આર્યો પહેલાનું હિંદ - અરુણ જે. કક્ક્ડ, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૯, ૩ - ૧૨
કાન્ત અને કરુણાશંકર - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૮, ૨૭ - ૩૦
કાન્ત અને ન્હાનાલાલ - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૮, ૧૩ - ૫
કાન્ત અને રણજિતરામ - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૮, ૫૨ - ૩
કાન્ત અને રમણભાઈ - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૭, ૪૮ - ૫૧
કાન્તનાં વિવેચનનું વિવેચન - શિરીષ પંચાલ, પરબ, નવે, ૨૦૧૭, ૪૬ - ૬૧
કાન્તની ગદ્યસૃષ્ટિ - પ્રફુલ્લ રાવલ, કુમાર, એપ્રિલ, ૨૦૧૮, ૧૭ - ૯, મે, ૨૦૧૮, ૨૦ - ૫, જૂન, ૨૦૧૮, ૨૨ - ૩
કાન્તની રાષ્ટ્રભાવના - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૭, ૨૭ - ૯
કાન્તનું પરમ સત્ય - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૭, ૪૪ - ૫
કાન્તનો યુગ અને જીવનસંદર્ભ - પ્રફુલ્લ રાવલ, પરબ, નવે, ૨૦૧૭, ૧૯ - ૨૩
કામ અને જાતિયતાનો સંસ્કૃત સાહિત્યમાં નિરૂપણ - નિસર્ગ આહિર, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૬, ૯૪ - ૧૩૦
કાયદો અને સાહિત્ય - પ્રવીણ દરજી, પરબ, એપ્રિલ, ૨૦૧૮, ૫૩ - ૯
કિશોરસિંહ સોલંકી :લલિત નિબંધકાર લેખે - હિતેશ પંડ્યા, પરબ, એપ્રિલ, ૨૦૧૮, ૪૬ - ૫૩
કૃતિસમીક્ષાના ધોરણો - પ્રવીણ કુકડિયા, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૬, ૭૮ - ૮૦
કૃષ્ણલાલ શ્રીધરાણી: પત્રકાર લેખે - વિષ્ણુ પંડ્યા, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૨૦, ૭ - ૧૫
ગાંધીયુગ (સ્વત્વના સૌંદર્યનો યુગ) - દીપક રાવલ, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૮, ૭૦ - ૮
ગિનાન : જીવંતતા માટેનો સાહિત્યિક પ્રકાશ - કલાધર આર્ય, પરબ, ઑગસ્ટ, ૨૦૧૯, ૫૬ - ૬૦
ગુજરાત અને મહારાષ્ટ્રના ઉપેક્ષિત વર્ગનું સંત સાહિત્ય, સામાજિક - સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં - પ્રવીણ દરજી, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૦૧૮, ૨૩ - ૩૧
ગુજરાતના અર્વાચીન ઇતિહાસ લેખનમાં મધુસૂદન ઢાંકીનું પ્રદાન - નરોત્તમ પલાણ, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - સપ્ટે, ૨૦૧૭, ૭ - ૧૯
ગુજરાતની અસ્મિતા અને હેમચંદ્રાચાર્ય ‘કાવ્યાનુશાસનમ’ના વિશેષ સંદર્ભે - હસુ યાજ્ઞિક, શબ્દસૃષ્ટિ, નવે, ૨૦૧૭, ૫૧ - ૬
ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ, સમાજ અને સાહિત્ય - હાસ્યદા પંડ્યા, હયાતી, ડિસે, ૨૦૧૬, ૩૪ - ૪૨
ગુજરાતની ઓગણીસમી સદીની ઈતિહાસકથા - અરુણ જે. કક્ક્ડ, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૭, ૪૨ - ૯
ગુજરાતનું ભક્તિ આંદોલન - મનોજ રાવલ, સમીપે, જુલાઇ - ડિસે, ૨૦૧૭, ૧૭૦ - ૭૯, સપ્ટે - ડિસે, ૨૦૧૮, ૧૦ - ૬
ગુજરાતી જોંબાનમાં છાપેલા પહેલા સફરનામાં - મેહલી ભાંડૂપવાલા, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - માર્ચ, ૨૦૨૦, ૯ - ૨૨
ગુજરાતી દલિત કવિતાનો ઉદ્દભવ અને વિકાસ - મોહન ચાવડા, હયાતી, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૩૨ - ૪૨
ગુજરાતી દલિત નિબંધ : એક અવલોકન - પન્ના ત્રિવેદી, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૬, ૫૩ - ૬૨
ગુજરાતી મીર સંતો અને સાહિત્ય - ભીખુ કવિ, લોકગુર્જરી, માર્ચ, ૨૦૨૦, ૭૬ - ૮૬
ગુજરાતી લઘુકથાની આજ - પ્રેમજી પટેલ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૨૦, ૩૯ - ૪૪
ગુજરાતી વિજ્ઞાનકથા - સાહિત્યનો વિકાસ - રવીન્દ્ર અંધારિયા, શબ્દસૃષ્ટિ, નવે, ૨૦૧૭, ૬૩ - ૭૨
ગુજરાતી સાહિત્ય અને પાકિસ્તાન - ખત્રી ઇસ્મતઅલી પટેલ, અનુ. હબીબ જસદણી, સમીપે, સપ્ટે - ડિસે, ૨૦૧૮, ૧૭ - ૨૫
ગુજરાતી સાહિત્ય સંદર્ભે ગાંધી - રવીન્દ્રનાથ સંવાદ - શૈલેષ પારેખ, એતદ્દ, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૭૫ - ૮૬
ગુજરાતી સાહિત્યનો વર્તમાન અને પહેલા યુગનું સ્મરણ - રમણ સોની, પરબ, જાન્યુ, ૨૦૧૯, ૪૯ - ૫૭
ગુજરાતી સાહિત્યમાં જૈન દર્શન - કીર્તિદા શાહ, પરબ, માર્ચ, ૨૦૧૭, ૪૪ - ૯
ગુજરાતી સાહિત્યમાં પ્રગતિશીલ સાહિત્યની ચળવળ - પ્રવીણ ગઢવી, બુદ્ધિપ્રકાશ, નવે, , ૨૦૧૬, ૩૩ - ૮
ગુજરાતી સુધારક યુગ : સંસ્કૃતિ વિમર્શ સંદર્ભે - પ્રવીણ દરજી, પરબ, ઑક્ટો, ૨૦૧૬, ૫૪ - ૬૭
ગુજરાતી સ્ત્રી લેખનમાં સમાજ : આત્મકથા, નવલકથા અને ટૂંકી વાર્તાઓને સંદર્ભે - પારુલ કંદર્પ દેસાઇ, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૭, ૨૩ - ૭
ગુજરાતીમાં અનુવાદ : પરંપરા અને પ્રાપ્તિઓ - રમણ સોની, તથાપિ, સપ્ટે - નવે, ૨૦૧૬ ડિસે - ફેબ્રુ, ૨૦૧૭, ૭૮ - ૮૬
ગુરુબ્રાહ્મણ સમાજના સંતો - મહેશચંદ્ર પંડ્યા, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૮, ૧૧૦ - ૨૩
ઘટનાનો હાસ કે ઘટનાનો લોપ ? - વાસ્તવ, ભ્રમ, ભ્રમનિરસન - અજય રાવલ, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૬, ૨૪ - ૯
(અનુવાદક ) ચિનુ મોદી - સુહાગ દવે, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૨૨૧ - ૨૭
(આપદ્દ ધર્મે વિવેચક) ચિનુ મોદી - ભરત મહેતા, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૨૦૮ - ૧૫
(સંપાદક ) ચિનુ મોદી - પૂર્વી ઓઝા, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૨૨૮ - ૪૦
(સંશોધક ) ચિનુ મોદી - હેમન્તદવે, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૨૧૬ - ૨૦
ચૌરપંચાશિકા (કવિ બિલ્હણ) રચના વિશે - નિસર્ગ આહીર, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૮, ૮૩ - ૯૦
છાયા આદીરૂપ સિદ્ધાંત અને વિનિયોગ - પિનાકીની પંડ્યા, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૬, ૩ - ૧૬
(સંત કવિ) જીવા સાહેબની કલમે રવિ - ભાણ સંપ્રદાયની તવારીખ - ભાવેશ જેતપરિયા, લોકગુર્જરી, જૂન, ૨૦૨૦, ૭૭ - ૮૪
જોસેફ મેકવાનનું ગદ્ય - જયંત ઉમરેઠિયા, દલિતચેતના, માર્ચ, ૨૦૧૮, ૧૯ - ૨૪
જ્યોતિબેન થાનકીનું સાહિત્યિક યોગદાન - રસીલા એચ. અધારા, પરિવેશ, ઑક્ટો, ૨૦૧૬, માર્ચ, ૨૦૧૭, ૧૧૮ - ૨૧
ટ્રેજેડી: એરીસ્ટોટલની દ્રષ્ટીએ - દર્શિની દાદાવાલા, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૬, ૬૦ - ૫
ત્રિવિધ ધારાનું સંશોધનયાત્રા - બિપિન આશર, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૭, ૯૧ - ૯
ડેસ્મોન્ડ મોરીસનો ઉદ્દીપક સંઘર્ષ સિદ્ધાંત અને સાહિત્ય - ચન્દ્રકાન્ત ટોપીવાળા, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૬ - ૮
દક્ષિણ ગુજરાતનાં આદિવાસી સાહિત્યમાં નારી - કમલેશ આર. ગાયકવાડ, તાદર્થ્ય, જૂન, ૨૦૧૯, ૩૨ - ૮
દલપતરામ - સામાજિક સંદર્ભે - પ્રવીણ દરજી, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૨૦, ૧૦ - ૪
દલપતરામનું ચિંતન - યશવંત મહેતા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૨૦, ૪૦ - ૩
દલિત સાહિત્ય અને સમાજ - ભી. ન. વણકર, દલિતચેતના, ફેબ્રુ, ૨૦૧૮, ૨૨ - ૬
દલિત સાહિત્ય અને સમાજ - ભી. ન. વણકર, દલિતચેતના, ફેબ્રુ, ૨૦૧૮, ૨૨ - ૩૧
દલિત સાહિત્ય અને સમાજસંદર્ભ - હરીશ મંગલમ, હયાતી, ડિસે, ૨૦૧૭, ૩૫ - ૪૦
દલિત સાહિત્યની પરિભાષા અને મર્યાદા - રોહિત કપૂરી, શબ્દસર, ફેબ્રુ, ૨૦૧૬, ૪૩ - ૬
દલિત સાહિત્યમાં બિનદલિત લેખકોનું પ્રદાન (૧૯૭૦ સુધી) - પી. જી. જ્યોતિકર, દલિતચેતના, ઑક્ટો, ૨૦૧૬, ૧૪ - ૨૩
દર્શક : લોક સાહિત્યથી સાંસ્કૃતિક ઇતિહાસ ભણી - બળવંત જાની, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૭, ૬૦ - ૬૬
દર્શકનું પ્રતિભાવાત્મક વિવેચન - રમણ સોની, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૬, ૧૩ - ૫
(તળની વિચારધારા રજૂ કરતો વાદ) દેશીવાદ - મુકેશભાઇ ભૂપતભાઈ કાનાણી, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૭, ૪૦ - ૬
ધીરુબહેન પટેલની શબ્દસૃષ્ટિ - દીપક મહેતા, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૮, ૪૧ - ૩
ધીરુભાઈ ઠાકર : સંપાદક લેખે - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૨૦, ૩૦ - ૪
ધીરેન્દ્ર મહેતાની વિવેચક પ્રતિભા - દર્શના ધોળકિયા, તથાપિ, જૂન - ઑગસ્ટ, ૨૦૧૭, ૩૭ - ૪૮
નર્મગદ્યની વ્યથા - કથા - રતિલાલ બોરીસાગર, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૮, ૨૧ - ૩૧
નર્મદ અને ગોવર્ધનરામના પરાધીનતાના વૈચારિક અને વાડ્મય પ્રતિકારો - હસિત મહેતા, પરબ, ફેબ્રુ, ૨૦૨૦, ૬૦ - ૯
નર્મદ અને ડાંડિયોની ઉદ્રેકશીલ વિધાયકતા - રમણ સોની, પ્રત્યક્ષ, નવે, ૨૦૧૭, ૩ - ૪
નવ રસ રુચિરા: - યોગેન્દ્ર વ્યાસ, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૭, ૮ - ૧૩
નવ્ય ઈતિહાસવાદ : સંજ્ઞાની સોનોગ્રાફી - ભરત મહેતા, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૧૭, ૯૯ - ૧૧૦
નળાખ્યાનના બે કડવા વિશે - સમીર ભટ્ટ, એતદ્દ, ઑક્ટો - ડિસે, ૨૦૧૯, ૭૭ - ૮૦
નંદબત્રીશી : વાચના અને અર્થઘટના - બળવંત જાની, પરબ, ઑગસ્ટ, ૨૦૧૭, ૩૫ - ૪૫
નંદ સામવેદી (ચંદ્રકાન્ત શેઠ) નું ગદ્ય - યોગેશ જોશી, પરબ, જુલાઇ, ૨૦૧૯, ૧૨ - ૨૦
નંદશંકર મહેતાથી ગોવર્ધનરામ ત્રિપાઠી - શિરીષ પંચાલ, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૧૩૨ - ૪૦
નાકર, વિષ્ણુદાસ અને પ્રેમાનંદનાં ચંદ્રહાસ - આખ્યાનો :જૈમિનિ કૃત આશ્વમેઘિક પર્વ અંતર્ગત ‘ચંદ્રાહાસોપાખ્યાન’ સાથે તુલના - રમણ સોની, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૭, ૧૩ - ૩૨
નાથાલાલ ગોહિલ : સંત સાહિત્યના સંનિષ્ઠ સાધક અને સંશોધક - બળવંત જાની, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૭, ૫૪ - ૬૧
નાથાલાલ ગોહિલનું સાહિત્યક્ષેત્રે પ્રદાન - રાજેશ મકવાણા, દલિતચેતના, મે, ૨૦૧૭, ૨૮ - ૩૨
નિરંજન ભગત : રવીન્દ્ર સાહિત્યના અભ્યાસી લેખે - શૈલેષ પારેખ, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૨૫ - ૩૧
- સુજ્ઞા શાહ, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૨૪ - ૫
નિરંજન ભગતની વિવેચના - પ્રવીણ દરજી, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૧૩૧ - ૩૭
- ભરત મહેતા, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૧૩૮ - ૪૦
- શિરીષ પંચાલ, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૧૧૫ - ૨૩
- સતીશ ડણાક, તાદર્થ્ય, મે, ૨૦૧૮, ૨૮ - ૩૯
નિરંજન ભગતનું સંપાદન કાર્ય - હર્ષદ ત્રિવેદી, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૧૪૪ - ૪૭
નૃત્ય - નાટય સબંધી મધુરભાવ અને ભક્તિરસનાં ઐતિહાસિક મૂળ - અરુણ જે. કક્ક્ડ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૭, ૧૯ - ૨૮
પતંજલિ કૃત વ્યાકરણ મહાભાષ્ય:એક પરિચય - હર્ષવદન ત્રિવેદી, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - સપ્ટે, ૨૦૧૭, ૫૦ - ૬૪
પર્યાવરણ અને પર્યાવરણ કેન્દ્રી વિવેચના - પ્રવીણ દરજી, પરબ, ઑગસ્ટ, ૨૦૨૦, ૩૯ - ૪૭
પંડિતયુગના સંપાદકોનો રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક વિચારવિમર્શ - કિશોર વ્યાસ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૭, ૨૬ - ૩૪
પંડિતયુગનું સાહિત્યશાસ્ત્ર - હસિત મહેતા, પરબ, માર્ચ, ૨૦૧૯, ૪૪ - ૫૫
પાશ્ર્વાત્ય કાવ્યો : વિવેચનનું મૂળભૂત સૈદ્ધાંતિક વિવરણ - નૈતિક ત્રિવેદી, પગલું, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૬, ૨ - ૨૪
પાશ્ર્વાત્ય સૌંદર્યમીમાંસા : કાન્ટ અને હેગલ સુધી - બાબુ સુથાર, નવનીત સમર્પણ, ઑક્ટો, ૨૦૧૬, ૨૭ - ૩૨
પેશતનજી કાવશજી રબાડીના કથા - વાર્તાના ત્રણ પુસ્તકો વિશે - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૯, ૪૩ - ૫
પ્રસ્તાવનાનું વ્યાકરણ - જયેશ ભોગાયતા, તથાપિ, ડિસે - ફેબ્રુ ૨૦૧૯ - ૨૦, માર્ચ - ઑગસ્ટ - ૨૦૨૦, ૮૧ - ૧૦૦
પ્રેમાનંદનું રણયજ્ઞ : શૃંગ પરથી ઊતરતાં - રમણ સોની, એતદ્દ, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૪૪ - ૫૪
બળવંતરાય ઠાકોરની કૃતિવાચન પદ્ધતિ - જયેશ ભોગાયતા, તથાપિ, માર્ચ - મે, ૨૦૧૬, ૧૦૧ - ૦૯
(યોગનિષ્ઠ આચાર્યશ્રી) બુદ્ધિસાગરસૂરીશ્વરજીની સાહિત્યસેવા - કુમારપાળ દેસાઇ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૨૦, ૨૩ - ૮
ભક્તિ આંદોલન - ૧ : નરસિંહ મહેતા - મનોજ રાવલ, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૬, ૮ - ૧૬
ભજન : સંજ્ઞાન અને સંપ્રત્યય - મનોજ રાવલ, લોકગુર્જરી, ડિસે, ૨૦૨૦, ૮૧ - ૮
ભજન - ગાન પરંપરા : તંબૂર સેવી ભજનિકોથી મનોરંજક કલાકારો - નિરંજન રાજ્યગુરુ, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૮, ૫૯ - ૬૭
ભજનવાણી ક્ષેત્રે નાથાલાલ ગોહિલનું પ્રદાન - ભગવાનદાસ પટેલ, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૬, ૮૦ - ૩
ભરત નાયકનાં મને ફોમ છે ના જનમ વિષયક બે નિબંધો - મહેન્દ્રસિંહ પરમાર, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૭, ૫૯ - ૬૨
ભર્તૃહરિએ આપેલા નીતિ શિક્ષણમાં પુરાકલ્પનોનો વિનિયોગ - ભરતકુમાર ડી. પરમાર, તાદર્થ્ય, જૂન, ૨૦૧૭, ૨૦ - ૫
ભારતીય દલિત આત્મકથા :ઉપલબ્ધિ અને પ્રશ્નો - કાન્તિ માલસતર, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૨૦, ૬૬ - ૮૦
ભારતીય દલિત સ્ત્રી - આત્મકથા :પ્રાપ્તિ અને પ્રશ્નો - કાન્તિ માલસતર, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૭, ૪૧ - ૫૪
ભારતીય સાહિત્ય પ્રવાહો અને સમ્યકતા - અભય પરમાર, હયાતી, સપ્ટે - ડિસે, ૨૦૨૦, ૧૭ - ૨૧
ભારતીય સાહિત્ય વિશે - સિતાંશુ યશશ્ર્વન્દ્ર, પરબ, જાન્યુ, ૨૦૧૮, ૬ - ૨૩
ભારતીય સાહિત્યમાં હોળી ગીત : મદન મહોત્સવ - ભીમજી ખાચરિયા, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૮, ૯૧ - ૯
ભાવક અને તેની દ્રષ્ટિએ કાલિદાસ - લલિતકુમાર પટેલ, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - સપ્ટે, ૨૦૨૦, ૭ - ૧૬
ભાષાસજ્જતા અને સાહિત્ય - યોગેન્દ્ર વ્યાસ, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૭, ૯ - ૧૩
ભૂપેન ખખ્ખરના સર્જનમાં જાતિયતાનું નિરૂપણ - જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૬, ૫૩ - ૭૪
ભૃગુરાયની ‘રાકાપતિ’ની ચર્ચા - હેમન્ત દવે, એતદ્દ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૮, ૬૯ - ૭૧
(નિબંધકાર) ભોળાભાઈ પટેલ - મેહુલ ડી. પટેલ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૬, ૧૩ - ૬
ભોળાભાઈ પટેલનાં (પરબ) સંપાદકીય - કિશોર વ્યાસ, પરબ, જૂન, ૨૦૧૭, ૫૯ - ૭૦
મકરન્દ દવેનું અધ્યાત્મકેન્દ્રી સાહિત્ય - મનોજ રાવલ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૨૦, ૪૦ - ૪
(નિબંધકાર) મણિલાલ હ. પટેલ - હસિત મહેતા, પરબ, મે, ૨૦૧૭, ૫૧ - ૬૧
મધ્યકાલીન ગુજરાતી રામાયણ વિશે - રાજેશ પંડ્યા, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૨૦, ૩ - ૧૭
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તથા સંતસાહિત્યની હસ્તપ્રતોનાં સંશોધન અને સંપાદન - નવી પેઢીના સંશોધકોને એક આહ્વાન - નિરંજન રાજ્યગુરુ, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૨૦, ૧૬ - ૨૫
મધ્યકાલીન ગુજરાતીનાં સાહિત્ય સ્વરૂપો - હસુ યાજ્ઞિક, શબ્દસર, જાન્યુ, ફેબ્રુ, ૨૦૧૮, ૭૦ - ૮
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના શાસ્ત્રની દિશામાં - હસુ યાજ્ઞિક, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૯, ૪૦ - ૭
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું વર્ગીકરણ - હસુ યાજ્ઞિક, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૭, ૬૦ - ૬
મનસુખ સલ્લાની સર્જકતા અને એમની ત્રણ કૃતિઓ વિશે - મનોહર ત્રિવેદી, પરબ, માર્ચ, ૨૦૧૬, ૫૯ - ૬૭
મહર્ષિ કણાદના વૈશેષિક દર્શન વિશે - વસંત પરીખ, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૯, ૫૪ - ૬૬
મહાપંથનો પરિચય - શીતલબેન માછી, દલિતચેતના, ડિસે, ૨૦૧૭, ૧૬ - ૨૨
મહાશ્વેતાદેવીનું યુગકાર્ય - કાનજી પટેલ, એતદ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬, ૫૨ - ૭
મહાશ્વેતાદેવી : સર્જક કલ્પના અને કર્મશીલતાનો મહાયોગ - ? તથાપિ, જૂન - ઑગસ્ટ, ૨૦૧૬, ૪૬ - ૯
મંજુ ઝવેરીના સંપાદકીય લેખો - કિશોર વ્યાસ, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૮, ૧૧ - ૨૭
‘માના’ આદ્ય રૂપ - પિનાકિની પંડ્યા, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૯, ૧૩ - ૨૫
મિશેલ ફૂકો : તત્વ વિચારણા, વિભાવના અને વિમર્શ - હર્ષવદન ત્રિવેદી, એતદ્દ, ઑક્ટો - ડિસે, ૨૦૧૯, ૯૨ - ૧૧૧
(મીર કવિ) મીઠાનો ભક્તિ રસ - દંતકથાઓ - ભીખુ કવિ, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૮, ૬૮ - ૭૫
મેઘાણી સાહિત્ય : વિભિન્ન પરિપ્રેક્ષ્યમાં - અનિરુદ્ધસિંહ ગોહિલ, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૨૦, ૩૫ - ૪૨
(કવિ અને નિબંધકાર) મેર્થ્યુ આર્નોલ્ડ - બંકીમ વૈદ્ય, પરબ, એપ્રિલ, ૨૦૧૮, ૩૮ - ૪૨
(નિબંધકાર, વિવેચક) યશવંત શુકલ - રમણ સોની, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૬, ૨૦ - ૩
રઘુવંશમાં પ્રતિબિંબિત સીતાજીના ચિરંતન વ્યક્તિત્વની આધુનિક સમયમાં ઉપાદેયતા - યોગિની એચ. વ્યાસ, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૮, ૮૯ - ૯૨
રઘુવીર ચૌધરીની સર્જકતા - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૬, ૪૨ - ૫૩
રઘુવીર ચૌધરીનું વિવેચનકાર્ય : નિરીક્ષણો અને તારણો - બળવંત જાની, સન્ધિ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬, ૭૬ - ૮૬
રઘુવીર ચૌધરીનું સર્જક વ્યક્તિત્વ - મણિલાલ હ. પટેલ, સન્ધિ, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૪૧ - ૯
રતિલાલ બોરીસાગર : હાસ્યના સાગર - રમેશ મહેતા, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૨૦, ૨૭ - ૩૩
(વિવેચક) રમણ સોની - કિશોર વ્યાસ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૯, ૩૮ - ૪૫, માર્ચ, ૨૦૧૯, ૯ - ૧૭
રમણભાઈ નીલકંઠ :તત્કાલીન સમાજના પરિપ્રેક્ષ્યમાં - શિરીન મહેતા, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - સપ્ટે, ૨૦૧૮, ૫૯ - ૬૮
રમણભાઈ નીલકંઠ : સમાજ પરીવર્તન અને રમણભાઈ ફિનોમેના - મકરન્દ મહેતા, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૮, ૨૧ - ૩
રમણભાઈ નીલકંઠની કાવ્યતત્વ વિચારણા - જયેશ ભોગાયતા, એતદ્દ, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, ૬૩ - ૭૯
- વિજય શાસ્ત્રી, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૯, ૬૫ - ૭
રમણભાઈ નીલકંઠ : વ્યક્તિત્વ અને સર્જન - રતિલાલ બોરીસાગર, એતદ્દ, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, ૮૦ - ૪
રમણભાઈ નીલકંઠ : સંપાદક લેખે - અજય રાવલ, એતદ્દ, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, ૮૫ - ૯૫
રમણભાઈ નીલકંઠનું પત્રલેખન - કિશોર વ્યાસ, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૮, ૩૧ - ૫
રમણભાઈ નીલકંઠનો હાસ્યવિચાર - વિજય શાસ્ત્રી, તથાપિ, સપ્ટે - નવે, ૨૦૧૮, ૨૩ - ૪
રમણીક સોમેશ્વરના સાહિત્યમાંથી પ્રગટ થતી કચ્છ પ્રદેશની છબી - કાન્તિ માલસતર, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૭, ૪૨ - ૮
રવીન્દ્રનાથના પ્રાચીન સાહિત્ય વિશેના નિબંધો - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૬, ૧૭ - ૨૦
રવીન્દ્રનાથની ચરિત્રસૃષ્ટિ - પ્રફુલ્લ રાવલ, કુમાર, ડિસે, ૨૦૧૮, ૧૨ - ૪
રાઠોડરાવ રતનજીની વચનિકા : સચિત્ર હસ્તપ્રત - વીરચંદ ધરમશી, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૮૦ - ૩
રામકથાનાં વિવિધ રૂપાંતરોનો અભ્યાસ - હસુ યાજ્ઞિક, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૧૯, ૭ - ૧૯
રામચન્દ્ર પટેલના નિબંધોમાં પ્રગટતી ગ્રામચેતના - બાબુ દેસાઇ, પરબ, માર્ચ, ૨૦૧૯, ૬૦ - ૬
રા. વિ. પાઠક :વિવેચક લેખે - કુમાર જૈમિનિ શાસ્ત્રી, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૧૮, ૨૨ - ૬
રોલાં બાર્થ : સંકેત અને પ્રતિબદ્ધતા - જાવેદ ખત્રી, તથાપિ, જૂન - નવે, ૨૦૧૯, ૨૬ - ૩૮
લોકસાહિત્ય અને ભાષાવિજ્ઞાન - હર્ષવદન ત્રિવેદી, એતદ્દ, જૂન, ૨૦૧૭, ૯૨ - ૧૦૮
વચનામૃત : હિન્દુ દર્શન, સાહિત્ય અને સંસ્કૃતિથી પરિપ્લાવિત પ્રવચનોનો સંપુટ - બળવંત જાની, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૯, ૪ - ૧૧
વનસ્પતિમૂલક અને ખનીજમૂલક સ્મૃતિઓ - ઉમ્બરતો ઇકો, અનુ. બાબુ સુથાર, સન્ધિ, ઑક્ટો - ડિસે, ૨૦૧૬, ૧૨૯ - ૫૩
વાચનવ્યાપાર : એક ફીનોમોનોલોજીકલ અભિગમ - રસિક શાહ, સન્ધિ, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૫૦ - ૭
વાર્તાસંગ્રહોની સમીક્ષા : પદ્ધતિ અને પ્રશ્નો - જયેશ ભોગાયતા, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૩૫ - ૪૨
વિદેશી સર્જકોનું ગુજરાતી ગદ્ય - ચિનુ મોદી, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૬, ૫૩ - ૯
વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની વિવેચના - દર્શના ધોળકિયા, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૬, ૨૦ - ૩૨, સપ્ટે, ૧૬ - ૨૫
વિનોદમાં વિનોદ ભટ્ટ - નરેશ શુકલ, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૯, ૮૯ - ૯૩
વિશ્વમાનવનો સાહિત્યસંદર્ભ - કિશોર વ્યાસ, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - સપ્ટે, ૨૦૨૦, ૨૦ - ૪
વિશ્વસાહિત્ય : વિભાવના - કુલદીપ દેસાઇ, પરિવેશ, જાન્યુ - માર્ચ, ૨૦૨૦, ૬૯ - ૭૫
વિશ્વસાહિત્યમાં નારીવાદ - કિશોરસિંહ સોલંકી, પરબ, ઑગસ્ટ, ૨૦૧૮, ૬૦ - ૬
વીરવિજયજીનો સુરસુંદરીરાસ તથા અન્ય કૃતિઓ - આરતી ત્રિવેદી, પરબ, ઑક્ટો, ૨૦૧૭, ૬૨ - ૮
વીસમી સદીમાં પશ્ર્વિમમાં સાહિત્યનો સિદ્ધાંતવિચાર - હર્ષવદન ત્રિવેદી, એતદ, જાન્યુ - માર્ચ, ૨૦૧૮, ૭૫ - ૮૯
શિરીષ પંચાલના નિબંધો - મણિલાલ હ. પટેલ, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૯, ૬૮ - ૭૫
શિરીષ પંચાલની જીવનલક્ષી વિવેચન વિચારણા - ધ્વનિલ પારેખ, એતદ્દ, ઑક્ટો - ડિસે, ૨૦૧૯, ૮૩ - ૯૧
શું ડાયરી લખવાનો યુગ પૂરો થઈ ગયો છે ? - જગદીશ પી. મેવા, કુમાર, સપ્ટે, ૨૦૧૬, ૪૪ - ૬
શૈલી અને શૈલીવિજ્ઞાન - હર્ષવદન ત્રિવેદી, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૮, ૮૦ - ૮, સપ્ટે, ૮૫ - ૯૩
શૈલીવિજ્ઞાનનો પરિચય : વ્યવહારભાષા અને સાહિત્યભાષા - સુમન શાહ, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૬, ૮ - ૧૬
(વિવેચક) સિતાંશુ યશશ્ર્વન્દ્ર - ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરબ, જૂન, ૨૦૧૭, ૩૬ - ૯
શ્ર્વીલ - અશ્ર્વીલ - પ્રવીણ ગઢવી, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૬, ૨૦ - ૩
શ્રીમદ રાજચંદ્રનું સાહિત્ય - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૮, ૧૭ - ૨૧
શ્રીમદ શંકરાચાર્ય પ્રણિત લલિતાત્રિષતી ભાષ્ય : એક અભ્યાસ - નીના ભાવનગરી, સમીપે, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૮૩ - ૯૫
સતીશ ડણાકનું કૃતિલક્ષી વિવેચન - વિરંચિ ત્રિવેદી, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૭, ૭૫ - ૯
સમ્યક સાહિત્યની વિભાવના - રતિલાલ રોહિત, હયાતી, સપ્ટે - ડિસે, ૨૦૨૦, ૪ - ૯
સમાજમાં સાહિત્યકારની ભૂમિકા - ઉદયન ઠક્કર, પરબ, ઑક્ટો, ૨૦૧૮, ૫૪ - ૭
સંજ્ઞા અને સંપ્રત્યય :આંતરકૃતિત્વ - Intertextuality - હર્ષવદન ત્રિવેદી, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૯, ૫૮ - ૬૨
ડિસ્કોર્સ - શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૯, ૭૦ - ૩
થિયરી - Theory - શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૯, ૫૭ - ૬૧
નેરેટીવ - Narrative - શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૧૯, ૬૧ - ૪
પાઠ - Text - શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૯, ૬૪ - ૮
ફોર્મ - Form - શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૨૦, ૪૮ - ૫૧
ભાષા - Langauge - શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૯, ૫૨ - ૬
વિવેચન - Criticism - શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૨૦, ૪૦ - ૪
સંકેત - Sign - શબ્દસૃષ્ટિ, એપ્રિલ - જૂન, ૨૦૨૦, ૭૨ - ૭
સંરચના - Structure - શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૨૦, ૬૨ - ૬
સાહિત્ય - Literature - શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૨૦, ૫૨ - ૭
સંત સાહિત્યનું એક લઘુ સ્વરૂપ : આગમ - એમ. આઈ. પટેલ, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૮, ૫૪ - ૮
સંતસ્થાનકો અને તેની લોકસાંસ્કૃતિક પરંપરાઓ - નરોત્તમ પલાણ, તથાપિ, ડિસે, ૨૦૧૭, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૮, ૭૦ - ૧
સંજ્ઞાનાત્મક કોટીઓના સ્વરૂપ વિશે - અજય સરવૈયા, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - સપ્ટે, ૨૦૧૭, ૪૨ - ૩
સંપાદક હર્ષદ ત્રિવેદી: જમા ખાતે ઉપલબ્ધિઓ - કિશોર વ્યાસ, પરબ, મે, ૨૦૧૯, ૪૨ - ૯
સંશોધન અંગે કેટલુંક - સિતાંશુ યશશ્ર્વન્દ્ર, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૭, ૩ - ૪, જુલાઇ - સપ્ટે, ૨૦૧૭, ૩ - ૬, ઑક્ટો - ડિસે, ૨૦૧૭, ૩ - ૬, એપ્રિલ - જૂન, ૨૦૧૮, ૩ - ૧૦
સંશોધન ક્ષેત્રે વિષયવૈવિધ્ય - શરીફા વીજળીવાળા, સમીપે, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૭૦ - ૮૨
સંશોધન વિશે થોડુંક - હેમન્ત દવે, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૨૦, ૩ - ૫, જુલાઇ - સપ્ટે, ૨૦૨૦, ૩ - ૬
સંસ્કૃત સાહિત્યના વિવેચક ઉમાશંકર જોશી - વિજય પંડ્યા, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૮, ૬૯ - ૭૯
સંસ્કૃત સાહિત્યમાં સૌંદર્યની વિભાવના (બાણભટ્ટના કાદંબરીના કથામુખ વિભાગના ખંડ સંદર્ભે) - વિજય પંડ્યા, નવનીતસમર્પણ, ઑક્ટો, ૨૦૧૬, ૬૦ - ૫
સંસ્કૃત વિમર્શના પરિમાણો અને તેની પ્રસ્તુતતા - પ્રવીણ દરજી, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૬, ૩૬ - ૯
સર્જકતા વર્ધનના સિદ્ધાંતો - પ્રદીપ ખાંડવાલા, પરબ, માર્ચ, ૨૦૧૬, ૫૨ - ૮
સર્જકત્વની સમાલોચના - ટી. કેડિત્સુ, ભાવાનુ. ભગવાન થાવરાણી, પરબ, ફેબ્રુ, ૨૦૨૦, ૩૭ - ૪૫
સામાજિક શાસ્ત્રો અને સાહિત્ય : અર્થશાસ્ત્રના સંદર્ભમાં - રમેશભાઈ બી. શાહ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૭, ૧૩ - ૮
સાહિત્ય અને ઇતિહાસ (એક મુક્ત વિચારણા) - નરોત્તમ પલાણ, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૭, ૩૯ - ૪૧
સાહિત્યના ઇતિહાસનાં યુગવિભાજનો અને એનાં બદલાતાં સાહિત્યશાસ્ત્રો - ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરબ, ડિસે, ૨૦૧૭, ૩૩ - ૭
સાહિત્યનું ભવિષ્ય - પોલ વાલેરી, અનુ. મનોજ છાયા, સન્ધિ, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૬૮ - ૭૩
સાહિત્યનો ઇતિહાસ : કેટલાક સૈદ્ધાંતિક મુદ્દા - રમણ સોની, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૬, ૧૪ - ૬
સાહિત્યમાં નારી છબી : એક નોંધરૂપે - શિરીષ પંચાલ, એતદ્દ, માર્ચ, ૨૦૧૭, ૩૪ - ૪૩
સાહિત્યમાં ભાઈ અને બહેનના સ્નેહ વિશે - કિશોર વ્યાસ, કુમાર, માર્ચ, ૨૦૨૦, ૪૦ - ૨, જૂન, ૪૧ - ૩, જુલાઇ, ૨૦૨૦, ૩૬ - ૮, ઑગસ્ટ, ૩૯ - ૪૧, સપ્ટે, ૨૦૨૦, ૩૪ - ૫, ઑક્ટો, ૨૦૨૦, ૩૪ - ૫, નવે, ૩૯ - ૪૦, ડિસે, ૩૪ - ૫,
સાહિત્યમાંથી પ્રકૃતિનું નિષ્કાસન - યજ્ઞેશ દવે, પરબ, જાન્યુ, ૨૦૧૬, ૪૩ - ૫૦
સાહિત્ય સંશોધનની સીમાઓ અને સીમોલ્લંઘન - યોગેન્દ્ર વ્યાસ, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૭, ૮ - ૧૨
સિતાંશુ યશશ્ર્વન્દ્ર:કાવ્યસર્જન વિશેષ (દર્શના ઉપાધ્યાય) - નયના વી. ચુડાસમા, તાદર્થ્ય, ઑક્ટો, ૨૦૧૭, ૩૬ - ૪૩, નવે, ૩૪ - ૪૨
‘સિદ્ધાંતસારનું અવલોકન’માં કાન્તની પ્રસ્થાપના - વિજય પંડ્યા, પરબ, નવે, ૨૦૧૭, ૩૯ - ૪૫
સુધારકયુગનું પારસી સાહિત્ય : સાંસ્કૃતિક સંદર્ભ - બળવંત જાની, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૮, ૮૧ - ૮
સુધારકયુગનું સાહિત્ય વિવેચન - રાજેશ પંડ્યા, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૮, ૪૪ - ૮
સુમન શાહનાં સંપાદકીય લખાણો - કિશોર વ્યાસ, તથાપિ, સપ્ટે - નવે, ૨૦૧૬ ડિસે - ફેબ્રુ, ૨૦૧૭, ૮૭ - ૯૪
સુરેશ જોષીના ઉહાપોહમાં લિખિત સંપાદકીય લખાણો - કિશોર વ્યાસ, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૨૦, ૧૭ - ૨૨
સુંદરમ : વિવેચક લેખે - જયેશ ભોગાયતા, શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૧૬, ૫૬ - ૬૭
સોદેશ્ય સાહિત્યની વિભાવના - પ્રવીણ ગઢવી, તાદર્થ્ય, માર્ચ, ૨૦૧૭, ૨૧ - ૫, એજ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૭, ૪૭ - ૯
સોસ્યૂર, સંરચના અને સાહિત્ય - યોગેન્દ્ર વ્યાસ, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૬, ૮ - ૧૬
સૌરાષ્ટ્ર પ્રદેશ સંદર્ભે બળવંત જાનીનું આગવું સંશોધન કાર્ય - રાજેશ મકવાણા, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૬, ૪૯ - ૫૭
સ્ટીફન ગ્રીનબાલ્ટની નવ્યઇતિહાસવાદ વિશેની વિચારણા: એક પરિચય - જયેશ ભોગાયતા, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૯, ૬૩ - ૭૪
‘સ્ત્રી બોધ’ માસિક (૧૮૫૭ ની ત્રીજી મહત્વની ઘટના) - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૯, ૫૬ - ૯
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્યમાં પ્રતિરોધ ચેતના - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૦૧૯, ૧૪ - ૨૧
સ્વાધ્યાય સામયિક : એક પરિચય - જયંત કે. ઉમરેઠિયા, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૮, ૪૫ - ૭
(ગિરનારી યોગી) હરનાથની વાણી - અરુણ જે. કક્ક્ડ, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૨૦, ૭૫ - ૮૦
હર્ષદ ત્રિવેદીની નિબંધસૃષ્ટિ - શિરીષ પંચાલ, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૨૦, ૨૮ - ૩૧
હર્ષદ ત્રિવેદી‘પ્રાસન્નેય’નું ગુજરાતી સાહિત્યમાં પ્રદાન - વિરંચિ ત્રિવેદી, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૨૦, ૨૦ - ૫
હસમુખ બારાડી : સંશોધક, સંપાદક, પ્રતિબદ્ધ અને પ્રયોગધર્મી નાટ્યકાર લેખે - મહેશ ચંપકલાલ, નાટક, એપ્રિલ - જૂન, ૨૦૧૭, ૩૬ - ૮
હસુ યાજ્ઞિકના અવતારકાર્યનો હિસાબ - ભગવાનદાસ પટેલ, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૧૬, ૯૮ - ૧૦૧
હાન્સ ગાડામેરનો અર્થઘટનશાસ્ત્ર સિદ્ધાંત - જયેશ ભોગાયતા, તથાપિ, ડિસે - ફેબ્રુ ૨૦૧૯ - ૨૦, માર્ચ - ઑગસ્ટ - ૨૦૨૦, ૪૭ - ૭૪
હેમચંદ્રાચાર્ય : હરિત ગુર્જર સંસ્કૃતિના ઉદ્દગાતા - બટુક દલિયા, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૮, ૨૧ - ૭
હેમચંદ્રાચાર્ય અને ગુજરાતી ભાષા સાહિત્ય - મુકેશપુરી એચ. ગોસ્વામી, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૭, ૩૫ - ૬