ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/વિવેચન/સંશોધન સમીક્ષા
અદ્વેતવિવેક (આશાધર ભટ્ટ) - નીના ભાવનગરી, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૮, ૬૧ - ૭૨
અન્વીક્ષા (અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ) - ચન્દ્રકાન્ત ટોપીવાળા, પ્રત્યક્ષ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬, ૨૯ - ૩૩
અર્થાત (હરીશ મંગલમ) - રતિલાલ રોહિત, હયાતી, માર્ચ - જૂન, ૨૦૨૦, ૨૫ - ૩૩
અવલોકન વિશ્વ (સં. રમણ સોની) - ડંકેશ ઓઝા, પરબ, ઑગસ્ટ, ૨૦૧૭, ૫૯ - ૬૧
- ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૭, ૧૯ - ૨૪
- મેઘના ભટ્ટ, દવે, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૮, ૧૦૦ - ૦૨
- રઘુવીર ચૌધરી, પરબ, ઑક્ટો, ૨૦૧૭, ૨૫ - ૫૨
- રાધેશ્યામ શર્મા, કુમાર, જાન્યુ, ૨૦૧૮, ૪૯ - ૫૦
અવસર બોત ભલેરો આયો (નિરંજન રાજ્યગુરુ) - રમેશ મહેતા, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૭, ૭૭ - ૮૦
અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન :ખંડ - ૩ (હીરાલાલ પારેખ) - અરુણ જે. કક્ક્ડ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૯, ૧૯ - ૨૫
અર્વાચીન ગુજરાતી શોકોર્મિ કવિતા (વિરંચિ ત્રિવેદી) - મધુ કોઠારી, મોનોઈમેજ, સપ્ટે, ૨૦૧૭, ૨૪ - ૬
અંતે આરંભ (રસિક શાહ) - સેજલ શાહ, પરબ, માર્ચ, ૨૦૧૬, ૭૫ - ૯
આકલન (અરવિંદ વેગડા) - રાજેશ મકવાણા, હયાતી, માર્ચ - જૂન, ૨૦૨૦, ૩૪ - ૭
આદિવાસી સાહિત્ય વિવેચન અને વિશ્ર્લેષણ (દીપક પટેલ) - જિજ્ઞેશ ઠક્કર, પરિવેશ, એપ્રિલ - સપ્ટે, ૨૦૧૭, ૬૧ - ૫
- પ્રેમજી પટેલ, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૬, ૯૧ - ૭
આધુનિક પાશ્ર્વાત્ય સાહિત્ય વિચાર (ચન્દ્રકાન્ત ટોપીવાળા) - રમણ સોની, પ્રત્યક્ષ, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૩ - ૬
આધુનિકોત્તર કવિતા (અજયસિંહ ચૌહાણ) - પ્રવીણ વાઘેલા, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૬, ૭૬ - ૮૨
આમંત્રણ અને હસ્તધનૂન (ઉદયન ઠક્કર) - સોનલ પરીખ, કુમાર, જાન્યુ, ૨૦૨૦, ૫૩ - ૪
આંતરકૃતિત્વ અને ગુજરાતી કવિતામાં તેનો વિનિયોગ (સેજલ શાહ) - મેઘના ભટ્ટ, પરબ, જાન્યુ, ૨૦૧૮, ૫૪ - ૭
ઉત્તર ગુજરાતનું સંત - પથ સાહિત્ય :વ્યાપ અને વૈવિધ્ય (રાજેશ મકવાણા) - મહેશકુમાર મકવાણા, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૯, ૯૪ - ૮
ઉભયાન્વય (ભાનુપ્રસાદ પંડ્યા) - શ્રદ્ધા ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૬, ૨૭ - ૩૦
ઉમાશંકરનો વાગ્વૈભવ (ચંદ્રકાન્ત શેઠ) - મણિભાઈ પ્રજાપતિ, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - સપ્ટે, ૨૦૨૦, ૫૬ - ૬૩
કંકુચોખા (હર્ષદ ત્રિવેદી) - નરોત્તમ પલાણ, પરબ, જૂન, ૨૦૧૭, ૪૩ - ૫
કાવ્યના સ્પર્શે (ધીરેન્દ્ર મહેતા) - હરિકૃષ્ણ પાઠક, પરબ, ફેબ્રુ, ૨૦૨૦, ૭૪ - ૮૦
કાવ્યની શક્તિ (રા. વિ. પાઠક) - ચન્દ્રકાન્ત ટોપીવાળા, પ્રત્યક્ષ, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૩૨ - ૬
કાવ્યાનુભવ (ચંદ્રકાન્ત શેઠ) - શ્રદ્ધા ત્રિવેદી, પરબ, નવે, ૨૦૧૯, ૬૩ - ૭૦
કાવ્યાશ્રય (નીતિન વડગામા) - દિનેશ એમ. ભદ્રેસરિયા, તાદર્થ્ય, ઑક્ટો, ૨૦૧૯, ૩૯ - ૪૭
કૃતિગત (વિજય શાસ્ત્રી) - કલ્પના દવે, પરબ, જુલાઇ, ૨૦૧૭, ૮૨ - ૩
- ચેતન મોદી, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૬, ૮૮ - ૯૧
કોયલ બેઠી આંબલિયાને ડાળ (સં. બળવંત જાની) - નિલેશ મકવાણા, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૧૭, ૧૦૪ - ૦૫
- રાજુલ દવે, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૭, ૧૨૮ - ૩૩
ગઝલ અને ગઝલકારો સોપાન (રમેશ પુરોહિત) - સતીન દેસાઈ, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૨૦, ૩૩ - ૪૯
ગઝલની બારાખડી (આશિત હૈદરાબાદી) - મધુ કોઠારી, મોનોઈમેજ, માર્ચ, ૨૦૧૭, ૧૬ - ૭
ગઝલવાચના (રશીદ મીર) - મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૬, ૫૫
ગદ્યતપાસ (ચિનુ મોદી) - હર્ષવદન ત્રિવેદી, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૭, ૬૪ - ૭૬
ગદ્યવિશ્વ (વિશ્વનાથ પટેલ) - ગંભીરસિંહ ગોહિલ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૬, ૨૯
ગવેષિત (મીનાબહેન પાઠક) - મધુસૂદન મ. વ્યાસ, કુમાર, જુલાઇ, ૨૦૧૬, ૫૦
ગુજરાતી ગઝલની સૌંદર્યમીમાંસા (રશીદ મીર) - પ્રતાપસિંહ ડાભી, ધબક, ડિસે, ૨૦૧૬, ૩૮ - ૫૩
ગુજરાતી સાહિત્ય વિવેચન શ્રેણી (સં. શિરીષ પંચાલ) - પ્રવીણ કુકડિયા, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૯, ૮૭ - ૯૨
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ :ગ્રંથ - ૭ (સં. રમેશ ર. દવે) - રમણ સોની, પરબ, એપ્રિલ, ૨૦૧૬, ૫૬ - ૬૮
ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વ : પ્રવાહો અને પ્રયોગો (વિનાયક જાદવ) - કિશોર વ્યાસ, પ્રત્યક્ષ, ઑક્ટો - ડિસે, ૨૦૧૬, ૧૭ - ૯
ઘટમાળ (સુરેશ શુકલ) - શ્રદ્ધા ત્રિવેદી, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૨૦, ૭૨ - ૪
ચન્દ્રકાન્ત ટોપીવાળા હાજર છે (ચન્દ્રકાન્ત ટોપીવાળા) - મનોજ પરમાર, દલિતચેતના, મે, ૨૦૧૯, ૩૫ - ૬
ચાંદો ઊગ્યો ચોકમાં (સં. નીલેશ પંડ્યા) - નિલેશ મકવાણા, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૨૦, ૨ - ૭
ઝાલાવંશવારિધિ (નથુરામ સુંદરજી શુકલ) - પ્રદ્યુમ્ન ભ. ખાચર, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૮, ૯૦ - ૮
ટાગોરની વાર્તાકલા (સં. ભરત મહેતા) - પ્રવીણ કુકડિયા, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૧૯, ૧૫૪ - ૫૯
ટૂંકી વાર્તા:ઘડતર અને સર્જન (મોહનલાલ પટેલ) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૦૧૭, ૪૫
તપાસ (નરોત્તમ પલાણ) - ડંકેશ ઓઝા, પરબ, માર્ચ, ૨૦૨૦, ૭૩ - ૫
(ગુજરાત કલા પ્રતિષ્ઠાન પ્રકાશિત) દસ કલાગ્રંથો - રમેશ બાપાલાલ શાહ, કુમાર, ઑગસ્ટ, ૨૦૧૬, ૪૯ - ૫૫
દુલેરાય કારાણી સાહિત્ય વૈભવ (સં. કાંતિ ગોર, અન્ય) - ઈશ્વર પરમાર, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૨૦, ૫૦ - ૨
ધર્મ અને વિધિ સંલગ્ન ગુજરાતની અને રાજસ્થાની કથાઓ : એક તુલનાત્મક અભ્યાસ (હસુ યાજ્ઞિક) - અરુણ જે. કક્ક્ડ, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૬, ૮૩ - ૯૭
નાગદમણ :કાવ્યપરંપરાનું સંશોધનમૂલક અધ્યયન (જીતુદાન ગઢવી) - બળવંત જાની, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૭, ૨૫ - ૩૮
નીરખે તે નજર (ગુલામ મોહમ્મદ શેખ) - અજય રાવલ, તથાપિ, માર્ચ - મે, ૨૦૧૭, ૩૬ - ૪૬
- યજ્ઞેશ દવે, પરબ, એપ્રિલ, ૨૦૧૮, ૪૩ - ૬
- રાધેશ્યામ શર્મા, પરબ, ફેબ્રુ, ૨૦૧૮, ૬૮ - ૭૨
તુલનાસંદર્ભ (વિજય શાસ્ત્રી) - કિરણ કાનાણી, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૭, ૭૦ - ૩
- મંજુલા છેડા, પરબ, ફેબ્રુ, ૨૦૧૯, ૭૭ - ૮૦
દલિત સાહિત્યના લેખાં જોખાં (નાથાલાલ ગોહિલ) - અરુણ જે. કક્ક્ડ, તાદર્થ્ય, મે, ૨૦૧૮, ૪૦ - ૫
નિરંજન ભગત (પ્રફુલ્લ રાવલ) - શ્રદ્ધા ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૨૦, ૨૩ - ૭
પત્ર વાસરિકા અને થોડુંક લલિત (ચન્દ્રકાન્ત ટોપીવાળા) - પ્રવીણ કુકડિયા, શબ્દસૃષ્ટિ, નવે, ૨૦૧૭, ૭૮ - ૮૨
પરિપૂર્તિ (રતિલાલ રોહિત) - વિજય શાસ્ત્રી, શબ્દસૃષ્ટિ, જુલાઈ, ૨૦૧૬, ૭૧ - ૫
પંડીતયુગનું અનુવાદ સાહિત્ય (નીલા પ્રવીણ ત્રિવેદી) - કિશોર વ્યાસ, પ્રત્યક્ષ, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૨૦ - ૨
પારદર્શકનાં ભાવબિંબ (વિરંચિ ત્રિવેદી) - હરીશ વટાવવાળા, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૮, ૨૮ - ૯
પારસીપ્રકાશ (બહમનજી પટેલ) - દીપક મહેતા, પ્રત્યક્ષ, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૨૦ - ૫
પોએટીકસ ઑફ કંપોઝિશન (બોરીસ ઉસ્પેન્સ્કી) - જયેશ ભોગાયતા, તથાપિ, સપ્ટે - નવે, ૨૦૧૭, ૪૨ - ૯
પ્રતીતિ (મનોજ પરમાર) - રમણ વાઘેલા, દલિતચેતના, જુલાઇ, ૨૦૧૮, ૨૩ - ૯
પ્રથમ (મહેન્દ્રસિંહ પરમાર) - ભરત વી. ખેની, પરબ, જુલાઇ, ૨૦૧૯, ૭૬ - ૮૦
પ્રેમાનંદનું ભાષાકર્મ (ચન્દ્રકાંત શેઠ) - નરોત્તમ પલાણ, પ્રત્યક્ષ, ઑક્ટો - ડિસે, ૨૦૧૬, ૧૪ - ૭
બહુશ્રુત (વિજય પંડ્યા) - અજય પાઠક, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૬, ૭૫ - ૮૨
ભગવાનજી ઇન્દ્રજી : ધ ફર્સ્ટ ઇંડિયન આર્કિઓલોજીસ્ટ : મલ્ટી ડિસીપ્લનરી અપ્રોચિઝ ટુ ધ સ્ટડી અવ ધ પાસ્ટ (વીરચંદ ધરમશી) - હેમંત દવે, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - જૂન, ૨૦૧૬, ૨૭ - ૪૫
ભટ્ટ મોક્ષમૂલર કૃત ધર્મની ઉત્પત્તિ તથા વૃદ્ધિ વિશેના ભાષણ (અનુ. બેહેરામજી મેરવાનજી મલબારી) - દીપક મહેતા, પ્રત્યક્ષ, ઑક્ટો - ડિસે, ૨૦૧૬, ૧૯ - ૨૨
ભોગીલાલ ગાંધી જન્મશતાબ્દી ગ્રંથ (સં. રમણ સોની, અન્ય) - ડંકેશ ઓઝા, પરબ, જુલાઇ, ૨૦૧૮, ૭૬ - ૮
મણિમુદ્રા (હસિત મહેતા) - પ્રવીણ કુકડિયા, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૧૯, ૧૬૦ - ૬૬
મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતા (સં. બળવંત જાની) - અરુણ જે. કક્ક્ડ, તાદર્થ્ય, મે, ૨૦૧૯, ૨૨ - ૭
મનભાવન (શીલા વ્યાસ) - મધુ કોઠારી, મોનોઈમેજ, સપ્ટે, ૨૦૧૭, ૧૭ - ૮
મારી છાજલીએથી અને બીજા વિવેચન લેખો (મધુસૂદન કાપડિયા) - ચંદ્રકાન્ત શેઠ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૬, ૧૦ - ૨
મીરાં (નિરંજન ભગત) - કીર્તિદા શાહ, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૧૪૧ - ૪૩
મૂળ મહેલ મેં વસે ગુણેશા (મહેન્દ્ર વાળા) - મનોજ રાવલ, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૨૦, ૮૦ - ૨
મોરલો મરતલોકમાં આયો (નાથાલાલ ગોહિલ) - જે. એમ. ચંદ્રવાડિયા, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૧૭, ૯૫ - ૧૦૩
રચનાને રસ્તે - ૧૦૧ કાવ્યઆસ્વાદો (રાધેશ્યામ શર્મા) - ધીરુ પરીખ, કુમાર, ઑક્ટો, ૨૦૧૭, ૧૦૨
- નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, સપ્ટે, ૨૦૧૮, ૧૨૫ - ૨૬
- પ્રફુલ્લ રાવલ, કુમાર, નવે, ૨૦૧૮, ૪૫
- મણિલાલ હ. પટેલ, પરબ, સપ્ટે, ૨૦૧૭, ૬૬ - ૮
- મધુ કોઠારી, મોનોઈમેજ, જુલાઇ, ૨૦૧૭, ૧૯ - ૨૧
- રમણ સોની, પ્રત્યક્ષ, નવે, ૨૦૧૭, ૨૨ - ૪
રમણભાઈ નીલકંઠ (રતિલાલ બોરીસાગર) - રમેશ બી, શાહ, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૭, ૨૩ - ૮
રંગભૂમિ - ૨૦૧૫ (ઉત્પલ ભાયાણી) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, મે, ૨૦૧૮, ૧૨૩ - ૨૪
રંગવિમર્શ (ભરત દવે) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, માર્ચ, ૨૦૧૭, ૧૨૪
- સંધ્યા ભટ્ટ, પ્રત્યક્ષ, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૧૭ - ૨૦
લોકાનુસંધાન (લાભશંકર પુરોહિત) - મનોજ રાવલ, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૭, ૩૦ - ૧
વચન (નરોત્તમ પલાણ) - પ્રવીણ કુકડિયા, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૯, ૮૦ - ૩
વત્સલનાં નયનો અને બીજા વિવેચન લેખો (મધુસૂદન કાપડિયા) - ચન્દ્રકાન્ત ટોપીવાળા, પ્રત્યક્ષ, નવે, ૨૦૧૭, ૩૩ - ૬
- સતીશ વ્યાસ, પરબ, ફેબ્રુ, ૨૦૧૭, ૭૯ - ૮૨
વાગ્ડ્મય વિશેષ (સતીશ ડણાક) - નીલાબેન ત્રિવેદી, તાદર્થ્ય, જુલાઇ, ૨૦૧૯, ૨૪ - ૯
વાત માણસની, લા. ઠા. અધ્યયન ગ્રંથ (સં. રઘુવીર ચૌધરી, અન્ય) - રાધેશ્યામ શર્મા, પરબ, જાન્યુ, ૨૦૧૮, ૮૦ - ૪
વાર્તા વાંચવાનું શાસ્ત્ર (અનુપમ ભટ્ટ) - બારીન મહેતા, પરબ, જૂન, ૨૦૧૯, ૬૯ - ૭૨
વાસ્તવવાદી નાટક:વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં (ભરત દવે) - અભિજિત વ્યાસ, પરબ, એપ્રિલ, ૨૦૧૭, ૬૫ - ૮
વિતાન (નરોત્તમ પલાણ) - ઈશ્વર પરમાર, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ - જૂન, ૨૦૨૦, ૩૬ - ૪૦
વિભાજનની વ્યથા (શરીફા વીજળીવાળા) - કિરીટ દૂધાત, પરબ, જાન્યુ, ૨૦૧૯, ૫૮ - ૬૪
- દ્રષ્ટિ પટેલ, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૯, ૨૩ - ૩૧
- હિમાંશી શેલત, એતદ્દ, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, ૯૬ - ૯
વિવેચનપોથી (શિરીષ પંચાલ) - રમણ સોની, તથાપિ, ડિસે - ફેબ્રુ, ૨૦૧૯, માર્ચ - મે, ૨૦૧૯, ૧૯ - ૨૩
વિવેચન વિમર્શ (હરીશ વટાવવાળા) - નવીનચન્દ્ર ત્રિવેદી, તાદર્થ્ય, નવે, ૨૦૧૬, ૩૫ - ૮
શબ્દવિલોક (હરીશ વટાવવાળા) - જનક ભટ્ટ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૬, ૪૪ - ૬
શબ્દાંતરે (યશવંત શુકલ) - બિપિન આશર, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૬, ૩૩ - ૮
સાક્ષીભાસ્ય (ચન્દ્રકાન્ત ટોપીવાળા) - પ્રસાદ બ્રહ્મભટ્ટ, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૭, ૭૯ - ૮૪
સાહિત્ય, સંસ્કૃતિ અને સમાજના પરિસરમાં (ચંદ્રકાન્ત શેઠ) - હરેશ ધોળકિયા, પરબ, એપ્રિલ, ૨૦૧૮, ૬૦ - ૬
સાહિત્ય અને આપણે (ધીરેન્દ્ર મહેતા) - હસુ યાજ્ઞિક, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૯, ૧૮ - ૨૧
સાહિત્યસંપર્ક (રાધેશ્યામ શર્મા) - દિનેશ દેસાઇ, કુમાર, જૂન, ૨૦૨૦, ૪૮
- મધુ કોઠારી, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૨૦, ૩૧ - ૨
સૂર્યાયન (ભી. ન. વણકર) - પુષ્પાબેન એમ. વાઢેળ, દલિતચેતના, સપ્ટે, ૨૦૧૭, ૨૪ - ૭
સ્વાધ્યાય લોક (નિરંજન ભગત) - હિમ્મત ભાલોડિયા, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૮, ૬૧ - ૮
સ્વામીનારાયણ સંપ્રદાયનાં કવિઓ રચિત ગીતારચનાઓ (જે. એમ. ચંદ્રવાડિયા) - મહેશકુમાર ડી. મકવાણા, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૮, ૧૧૭ - ૨૧
હમારી સલામ (લાભશંકર ઠાકર) - સિલાસ પટેલિયા, તાદર્થ્ય, માર્ચ, ૨૦૧૬, ૪૪ - ૭