ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/વિશેષાંકો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

એતદ્દ : પ્રાણજીવન મહેતા વિશેષ, જૂન, ૨૦૧૭
કવિતા : અમૃત ઘાયલ, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૬
         દાઉદી વ્હોરા ગઝલકાર વિશે. નવે - ડિસે, ૨૦૧૯
         મરીઝ, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૬
         રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ સ્મૃતિ, જુલાઇ - ઑગસ્ટ, ૨૦૧૮
કુમાર : ચરિત્રનિબંધ (૧૧૦૦ મો અંક), ઑગસ્ટ, ૨૦૧૯
તાદર્થ્ય : અનુદિત વાર્તા, માર્ચ, ૨૦૧૯
          એ જ લિખિતંગ. . ફેબ્રુ, ૨૦૧૬
          જવાહર ટનલ (અગ્નિશેખરના કાવ્ય અનુવાદો) - પન્ના ત્રિવેદી, ડિસે, ૨૦૧૭,
          નારી જ્યારે બોલે છે (હિન્દી વાર્તા અનુવાદો) , ડિસે, ૨૦૧૬
          પ્રેમચંદની શ્રેષ્ઠ વાર્તાઓ નો અનુવાદ, ડિસે, ૨૦૨૦
          માતૃગઝલ, મે, ૨૦૧૭
          સર્જક સમીપે, ડિસે, ૨૦૧૯
          સર્જક સાથે સંવાદ, ડિસે, ૨૦૧૮
દલિતચેતના : વાર્તા, નવે - ડિસે, ૨૦૧૯
નવનીત સમર્પણ : સૌંદર્ય, ઑક્ટો, ૨૦૧૬
           આજની વાત, ઑક્ટો, ૨૦૧૭
           પ્રવાસ, નવે, ૨૦૧૮
           ગાંધીજી ૧૫૦, ઑક્ટો,૨૦૧૯
નવજીવનનો અક્ષરદેહ : કાકાસાહેબ કાલેલકર પ્રસ્તાવના, ઑક્ટો - નવે, ૨૦૧૬
નાટક : જશવંત ઠાકર જન્મશતાબ્દી અંક :૩, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, અંક :૪, એપ્રિલ - જૂન, અંક :૫ જુલાઇ - સપ્ટે.
પગલું : વિદેશી ટૂંકી વાર્તા, જાન્યુ - એપ્રિલ, ૨૦૧૬
પદ્ય : આસ્વાદ - અનુવાદ જાન્યુ - જૂન, ૨૦૨૦,
પરબ : કરુણપ્રશસ્તિ, નવે, ૨૦૧૬
        કાન્ત પર્યવલોકન, નવે, ૨૦૧૭
        નિરંજન ભગત, મે - જૂન, ૨૦૧૮
        લાભશંકર ઠાકરની કવિતાઓનો આસ્વાદ, જૂન - જુલાઇ, ૨૦૧૬
મોનોઈમેજ : બાળકાવ્ય, જાન્યુ, ૨૦૧૬
શબ્દસર : કલા, ઑગસ્ટ - સપ્ટે, ૨૦૨૦,
           ચિનુ મોદી, સ્મૃતિ, મે - જૂન, ૨૦૧૭
           મધુસૂદન ઢાંકી : સર્જક વિશેષ, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૬
           વિવાદોનું સાહિત્ય અને સાહિત્યના વિવાદો, માર્ચ - એપ્રિલ, ૨૦૧૬
શબ્દસૃષ્ટિ : ઇતિહાસકથા, નવે, ૨૦૨૦,
            કૃષ્ણલાલ શ્રીધરાણી સ્મૃતિ વિશેષ, સપ્ટે, ૨૦૧૭
            દીપોત્સવી, ઑક્ટો, ૨૦૧૭
            પત્ર, નવે, ૨૦૧૮
            મેઘાણી સ્મૃતિવંદના, ઑગસ્ટ, ૨૦૧૭
            શબ્દસૃષ્ટિ - મંજૂષા, ફેબ્રુ, ૨૦૧૭
            સંગ્રાહક અંક, નવે, ૨૦૧૬
હયાતી - નારી સાહિત્યસર્જન, માર્ચ, ૨૦૧૮
       - સમ્યક સાહિત્ય વિવેચન, સપ્ટે - ડિસે, ૨૦૨૦
       - સ્વાભિમાન, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬