ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/સાહિત્યચર્ચા/અહેવાલ - પ્રાસંગિક અને સંપાદકીય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

 (સદ્દગત) અમૃતલાલ વેગડ - યોગેશ જોષી, પરબ, ઑગસ્ટ, ૨૦૧૮, ૧૩ - ૭
 (સદ્દગત) અવધેશકુમાર સિંહ - અજયસિંહ ચૌહાણ, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૯, ૨૮ - ૯
 (સદ્દગત) અંજલિ ખાંડવાળા - હિમાંશી શેલત, પરબ, જૂન, ૨૦૧૯, ૫૦ - ૨
આપણા વિવેચનની સ્થિતિ વિશે - જયેશ ભોગાયતા, તથાપિ, માર્ચ - ઑગસ્ટ, ૨૦૧૮, ૬૦ - ૩
આપણા સરવૈયા લેખન વિશે - જયેશ ભોગાયતા, તથાપિ, સપ્ટે - નવે, ૨૦૧૬ ડિસે - ફેબ્રુ, ૨૦૧૭, ૯૫ - ૧૦૦
આપણા સાહિત્યમાં રામ, શિવ, કૃષ્ણ - વિષ્ણુ પંડ્યા, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૮, ૭ - ૧૨
 (સદ્દગત) ઉજમશી પરમાર - પ્રકાશ ન. શાહ, પરબ, ફેબ્રુ, ૨૦૧૮, ૭૯ - ૮૦
                            - હરિકૃષ્ણ પાઠક, કુમાર, ફેબ્રુ, ૨૦૧૮, ૪૦ - ૧
 (સદ્દગત) ઉત્પલ ભાયાણી - કલ્યાણી ઉત્પલ ભાયાણી, નવનીત સમર્પણ, ડિસે, ૨૦૧૯, ૩૫ - ૮
 (સદ્દગત) ઇબ્રાહિમ અલ્કાઝી - એસ. ડી. દેસાઇ, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - સપ્ટે, ૨૦૨૦, ૧૭ - ૯
                             - ભરત દવે, પરબ, સપ્ટે, ૨૦૨૦, ૫૦ - ૬
 (સદ્દગત) ઇંતિઝાર હુસેન - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, એપ્રિલ, ૨૦૧૬, ૧૦૧ - ૦૯
એનઆરજી, આરજી અને ગુજરાતી સાહિત્ય - બાબુ સુથાર, સન્ધિ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬, ૩ - ૯
એવોર્ડની નિરર્થકતા - હરકિસન જોશી, મોનોઈમેજ, માર્ચ, ૨૦૨૦, ૧૮ - ૨૧
ઓળખપાળખની ભૂલભુલામણી - વિપુલ કલ્યાણી, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૨૦, ૬૦ - ૪
કમલ વોરા : સાહિત્ય અકાદમી પારિતોષિક સ્વીકાર વક્તવ્ય, પરબ, જૂન, ૨૦૧૭, ૪૦ - ૨
કવિકર્મ : કવિધર્મ, કવિવિજ્ઞાન - સિતાંશુ યશશ્ર્વન્દ્ર, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૯, ૩ - ૫
કવિતાના દાઉદી વ્હોરા ગઝલકાર વિશેષાંક અંગે - રમેશ પુરોહિત, કવિતા, નવે - ડિસે, ૨૦૧૯, ૧ - ૬
કાન્તની દોઢસોમી જન્મ જયંતીએ - યોગેશ જોશી, પરબ, નવે, ૨૦૧૭, ૬ - ૮
 (સદ્દગત) કિશોર જાદવ - જયેશ ભોગાયતા, તથાપિ, ડિસે, ૨૦૧૭, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૮, ૮૬ - ૯૨
                        - મોહન પરમાર, દલિતચેતના, એપ્રિલ, ૨૦૧૮, ૩ - ૪, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૮, ૩૫ - ૯
કુમારપાળ દેસાઈને રણજિતરામ સુવર્ણચંદ્રક - પ્રફુલ્લ રાવલ, કુમાર, ફેબ્રુ, ૨૦૧૭, ૫૧ - ૩
કૃષ્ણા સોબતીને ૨૦૧૭નો જ્ઞાનપીઠ - પૂર્વી ઓઝા, તાદર્થ્ય, નવે, ૨૦૧૭, ૩ - ૬
 (સદ્દગત) કૃષ્ણા સોબતી - પૂર્વી ઓઝા, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૧૯, ૩ - ૭
                        - બિન્દુ ભટ્ટ, એતદ્દ, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૧૦૩ - ૦૬
                        - માલા કાપડિયા, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૯, ૧૮ - ૨૦
 (સદ્દગત) કે. જી. સુબ્રમણ્યમ - રમેશ બી. શાહ, કુમાર, સપ્ટે, ૨૦૧૬, ૫૫ - ૬
કેલિગ્રાફીની સાંપ્રત સ્થિતિ - પલક ખરસાણી ઝવેરી, શબ્દસર, ફેબ્રુ, ૨૦૧૮, ૫૯ - ૬૧
ખલીલ ધનતેજવીને નરસિહ મહેતા એવોર્ડ - પૂર્વી ઓઝા, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૧૯, ૩ - ૪
 (સદ્દગત) ગિરીશ કર્નાર્ડ - પૂર્વી ઓઝા, તાદર્થ્ય, જૂન, ૨૦૧૯, ૩ - ૫
                         - પ્રવીણ પંડ્યા, પરબ, જુલાઇ, ૨૦૧૯, ૫૫ - ૬૦
                         - બકુલ ટેલર, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૧૯, ૧૪૧ - ૪૮
                         - ભરત દવે, પરબ, જુલાઇ, ૨૦૧૯, ૪૯ - ૫૪
                         - સુરેશ શુકલ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૯, ૪૯ - ૫૦
ગિરીશ કર્નાર્ડ અને હું : એક સ્મરણકથા - મહેશ ચંપકલાલ, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૯, ૧૮ - ૨૧
ગુજરાતી ટૂંકી વાર્તાની શતાબ્દી અને પાઠક સાહેબ - યોગેશ જોશી, પરબ, જૂન, ૨૦૧૭, ૬ - ૧૨
ગુણવંતરાય આચાર્ય : શતાબ્દી વંદના - તખ્તસિંહ પરમાર, શબ્દસૃષ્ટિ, નવે, ૨૦૧૭, ૯ - ૧૫
ગુલામ મોહમ્મદ શેખને ૨૦૧૩નું સચ્ચિદાનંદ સન્માન - યજ્ઞેશ દવે, પરબ, ઑગસ્ટ, ૨૦૧૭, ૭૮ - ૯
ચંદ્રવદન મહેતાના નાટકોના સ્મરણો - હસમુખ બારાડી, પરબ, ઑક્ટો, ૨૦૧૬, ૭૦ - ૪
 (સદ્દગત) ચિનુ મોદી - કિરીટ દૂધાત, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૦૧૭, ૧૯ - ૨૦
                     - ચંદ્રકાન્ત શેઠ, પરબ, એપ્રિલ, ૨૦૧૭, ૩૪ - ૬
                     - જગદીશ દવે, તાદર્થ્ય, જુલાઇ, ૨૦૧૭, ૪૭ - ૯
                     - દલપત પઢિયાર, નવનીત સમર્પણ, મે, ૨૦૧૭, ૩૩ - ૭
                     - પૂર્વી ઓઝા, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૭, ૩ - ૪
                     - મનોજ પરમાર, દલિતચેતના, એપ્રિલ, ૨૦૧૭, ૩ - ૪
                     - યોસેફ મેકવાન, મોનોઈમેજ, મે, ૨૦૧૭, ૬ - ૧૦
                     - વિનોદ ભટ્ટ, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૭, ૯૧ - ૪
                     - શોભિત દેસાઇ, નવનીત સમર્પણ, મે, ૨૦૧૭, ૩૮ - ૪૦
                     - સુમન શાહ, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૭, ૯૫ - ૭
 (સદ્દગત) જગદીશ ગુર્જર - પ્રભુદત્ત ભટ્ટ, મોનોઈમેજ, જુલાઇ, ૨૦૧૬, ૧૦ - ૨
 (સદ્દગત) જનક નાયક - રવીન્દ્ર પારેખ, પરબ, મે, ૨૦૧૭, ૪૩ - ૬
 (સદ્દગત) જય ગજ્જર - પ્રફુલ્લ રાવલ, કુમાર, મે, ૨૦૧૬, ૪૫
 (સદ્દગત) જયંત ઓઝા - અજય પાઠક, કુમાર, સપ્ટે, ૨૦૨૦, ૪૦ - ૨
 (સદ્દગત) જ્યોતિ વૈદ્ય - ધ્વનિલ પારેખ, કુમાર, ઑક્ટો, ૨૦૧૭, ૧૦૩
 (સદ્દગત) જ્યોતિષ મહેતા - હરિવદન જોષી, મોનોઈમેજ, માર્ચ, ૨૦૧૬, ૧૫ - ૭
 (સદ્દગત) જ્યોત્સના ભટ્ટ - જયદેવ શુકલ, સમીપે, જુલાઇ - ડિસે. ૨૦૧૯, ૧૫૧ - ૫૮
 (સદ્દગત) જલન માતરી - એસ. એસ. રાહી, કવિતા, માર્ચ - એપ્રિલ, ૨૦૧૮, ૫૨ - ૫
                         - પૂર્વી ઓઝા, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૧૮, ૩ - ૬
                         - રમેશ પટેલ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૮, ૩૭ - ૮
 (સદ્દગત) જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ - અજય રાવલ, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૮, ૨૩ - ૫
 (સદ્દગત) ઝૂબેર રિઝવી - ગોવિંદ માંડાણી, કુમાર, જૂન, ૨૦૧૬, ૪૯
 (સદ્દગત) ટોની મોરીસન - વિશાલ ભાદાણી, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૯, ૩૦ - ૩
 (સદ્દગત) ડેરેક વોલ્કેટ - બટુકદાસ નિમાવત, નવનીત સમર્પણ, મે, ૨૦૧૭, ૯૭ - ૧૦૧
‘તથાપિ’નો સંવાદ - કિશોર વ્યાસ, તથાપિ, માર્ચ - ઑગસ્ટ, ૨૦૧૮, ૫૮ - ૯
દલિતચેતનાના વાર્તા વિશેષાંક (નવે - ડિસે, ૨૦૧૯) નો આસ્વાદ - નાથાલાલ ગોહિલ, દલિતચેતના, ફેબ્રુ, ૨૦૨૦, ૧૭ - ૨૬
 (સદ્દગત) દીપક બારડોલીકર - યુસુફ મીર, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૨૦, ૪૮ - ૫૨
                             - રમેશ પુરોહિત, કવિતા, જાન્યુ - ફેબ્રુ, ૨૦૨૦, ૩૭ - ૮
                             - રશીદ મીર, ધબક, ડિસે, ૨૦૧૯, ૧ - ૨
 (સદ્દગત) દેવેન્દ્ર દવે - પ્રફુલ્લ રાવલ, કુમાર, મે, ૨૦૧૬, ૪૫
 (સદ્દગત) ધનવંત શાહ - કુમારપાળ દેસાઇ, કુમાર, એપ્રિલ, ૨૦૧૬, ૫૨
ધાડ :વાર્તા અને ફિલ્મ - દ્રષ્ટિ પટેલ, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૮, ૯૪ - ૧૦૧
                       - મહીપતસિંહ રાઉલજી, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૧૯, ૨૪ - ૯
ધ્રુવ ભટ્ટને ૨૦૧૪નું સચ્ચિદાનંદ સન્માન - ઉષા ઉપાધ્યાય, પરબ, ઑગસ્ટ, ૨૦૧૭, ૭૯ - ૮૨
નાની નાની ગોષ્ઠિ - મંડળીઓ - રમણ સોની, પ્રત્યક્ષ, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૩ - ૪
 (સદ્દગત) નગીનદાસ સંઘવી - પ્રકાશ ન. શાહ, પરબ, ઑગસ્ટ, ૨૦૨૦, ૮૦ - ૨
 (સદ્દગત) નાનુભાઈ નાયક - રવીન્દ્ર પારેખ, પરબ, જુલાઇ, ૨૦૧૮, ૪૩ - ૫
 (સદ્દગત) નામવરસિંહ - અજય રાવલ, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૯, ૨૭ - ૯
 (સદ્દગત) નિદા ફાઝલી - મધુ કોઠારી, મોનોઈમેજ, માર્ચ, ૨૦૧૬, ૭ - ૮
                        - રમેશ બી. શાહ, કુમાર, માર્ચ, ૨૦૧૬, ૪૮
                        - હર્ષ બ્રહ્મભટ્ટ, પરબ, માર્ચ, ૨૦૧૬, ૩૦ - ૭
 (સદ્દગત) નિમેષ દેસાઈ - જનક દવે, નાટક, જાન્યુ - માર્ચ, ૨૦૧૮, ૨૬
                       - પરેશ નાયક, પરબ, ડિસે, ૨૦૧૭, ૬૨ - ૩
 (સદ્દગત) ગોપાલદાસ નીરજ - પ્રફુલ્લ રાવલ, કુમાર, ઑગસ્ટ, ૨૦૧૮, ૫૪
 (સદ્દગત) નિરંજન ભગત - ગુણવંત વ્યાસ, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૧૮, ૨૩ - ૬
                         - ચંદ્રકાન્ત શેઠ, પરબ, માર્ચ, ૨૦૧૮, ૬૨ - ૬
                         - જયેશ ભોગાયતા, તથાપિ, ડિસે, ૨૦૧૭, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૮, ૮૫ - ૬
                         - ધીરુ પરીખ, કુમાર, ફેબ્રુ, ૨૦૧૮, ૪ - ૫
                         - યોગેશ જોષી, પરબ, માર્ચ, ૨૦૧૮, ૧૨ - ૯
                         - રમેશ પુરોહિત, કવિતા, માર્ચ - એપ્રિલ, ૨૦૧૮, ૧ - ૫
                         - સોનલ પરીખ, કવિતા, માર્ચ - એપ્રિલ, ૨૦૧૮, ૩૨ - ૪
નિરંજન ભગતના સંસ્મરણો : (પૂરા સમયની હરતી ફરતી વિદ્યાપીઠ) - દલપત પઢિયાર, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૩૧ - ૪
                               (ભગત સાહેબનો પુસ્તકપ્રેમ) - રૂપલ મહેતા, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૩૪ - ૪૦
 (સદ્દગત) નીરવ પટેલ - અજય રાવલ, તથાપિ, ડિસે - ફેબ્રુ, ૨૦૧૯, માર્ચ - મે, ૨૦૧૯, ૮૧ - ૩
                        - નિલેશ કાથડ, દલિતચેતના, જૂન, ૨૦૧૯, ૨૩ - ૫
                        - પૂર્વી ઓઝા, તાદર્થ્ય, મે, ૨૦૧૯, ૩ - ૯
                        - મનોજ પરમાર, દલિતચેતના, જૂન, ૨૦૧૯, ૧ - ૭
                        - સાગર શાહ, પરબ, જૂન, ૨૦૧૯, ૪૬ - ૯
                        - સિતાંશુ યશશ્ર્વંદ્ર, પરબ, જૂન, ૨૦૧૯, ૪૨ - ૬
પેરૂમલ મુરગન અને મદ્રાસ હાઇકોર્ટનો ચૂકાદો - હિમાંશી શેલત, સમીપે, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૯૬ - ૮
પ્રત્યક્ષની વિદાય - ગ્રંથસમીક્ષા સામયિકનો દુર્નિવાર ખાલીપો - કિશોર વ્યાસ, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૭, ૨૯ - ૩૩
 (સદ્દગત) પ્રભાબેન પાઠક - અજય પાઠક, કુમાર, ઑગસ્ટ, ૨૦૧૬, ૪૫
પ્રસાર (પુસ્તક પ્રકાશક અને વિક્રેતાની કામગીરી વિશે) - જયંત મેઘાણી, એતદ્દ, ડિસે, ૨૦૧૭, ૮૬ - ૮
 (સદ્દગત) પ્રાણજીવન મહેતા - કમલ વોરા, નવનીત સમર્પણ, મે, ૨૦૧૭, ૪૯ - ૫૬
                            - કાનજી પટેલ, એતદ્દ, જૂન, ૨૦૧૭, ૨૪ - ૫
                            - કિરીટ દૂધાત, પરબ, મે, ૨૦૧૭, ૪૦ - ૨
                            - દીપક દોશી, એતદ્દ, જૂન, ૨૦૧૭, ૨૬
                            - પ્રબોધ પરીખ, એતદ્દ, જૂન, ૨૦૧૭, ૫ - ૧૩
                            - બિપિન પટેલ, એતદ્દ, જૂન, ૨૦૧૭, ૨૨ - ૩
                            - ભરત નાયક, ગીતા નાયક, એતદ્દ, જૂન, ૨૦૧૭, ૧૬ - ૨૧
                            - વીરુ પુરોહિત, એતદ્દ, જૂન, ૨૦૧૭, ૨૭ - ૩૦
                            - હર્ષદ ત્રિવેદી, કુમાર, એપ્રિલ, ૨૦૧૭, ૪૮ - ૯
 (સદ્દગત) પ્રેમશંકર ભટ્ટ - અજય પાઠક, કુમાર, જાન્યુ, ૨૦૧૬, ૫૧ - ૨
ફાર્બસસભા ત્રૈમાસિકના સંપાદનમાં સંકળાવાની ક્ષણે - હેમન્ત દવે, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - એપ્રિલ, ૨૦૧૭, ૫ - ૮
ફાર્બસસભા ગુજરાતી ત્રૈમાસિકના સાર્ધ શતાબ્દી ત્રણ વિશેષાકો નિમિત્તે - એસ. ડી. દેસાઇ, પરબ, ફેબ્રુ, ૨૦૧૭, ૭૨ - ૮
                                             - શિરીષ પંચાલ, નવનીત સમર્પણ, જાન્યુ, ૨૦૧૭, ૮૦ - ૪
 (સદ્દગત) ફિલિપ રોથ - વિશાલ ભાદાણી, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૮, ૨૫ - ૭
 (સદ્દગત) બકુલ બક્ષી - રજનીકુમાર પંડ્યા, કુમાર, જુલાઇ, ૨૦૧૮, ૨૮ - ૯
બ્રેધલેસ ઇન બોમ્બે (મર્ઝબાન શ્રોફ) ની વાર્તાઓ અને કોર્ટકેસના ચક્કરોમાં સાહિત્યકાર વિશે - વૈભવ કોઠારી, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૬, ૮૬ - ૯૩
 (શબ્દબ્રહ્મના સાધક) ભગવતસિંહજી - રેખા ભટ્ટ, પરબ, માર્ચ, ૨૦૧૭, ૫૦ - ૫
 (સદ્દગત) ભગવતીકુમાર પાઠક - ઈશ્વર પરમાર, મોનોઈમેજ, મે, ૨૦૧૬, ૧૮ - ૨૦
 (સદ્દગત) ભગવતીકુમાર શર્મા - પૂર્વી ઓઝા, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૧૮, ૩ - ૪
                              - રમેશ બાપાલાલ શાહ, કુમાર, ઑક્ટો, ૨૦૧૮, ૧૦૪
                              - રવીન્દ્ર પારેખ, પરબ, ઑક્ટો, ૨૦૧૮, ૪૪ - ૯
                              - વિજય શાસ્ત્રી, પરબ, ઑક્ટો, ૨૦૧૮, ૪૨ - ૪
                              - વિષ્ણુ પંડ્યા, શબ્દસૃષ્ટિ, ઑક્ટો. ૨૦૧૮, ૧૬ - ૨૦
 (સદ્દગત) ભારતી મોદી - બાબુ સુથાર, એતદ્દ, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૮૭ - ૧૦૨
                       - હર્ષવદન ત્રિવેદી, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૯, ૧૮ - ૨૧
 (સદ્દગત) ભારતીબહેન શેલત - થોમસ પરમાર, કુમાર, જુલાઇ, ૨૦૧૮, ૪૦ - ૧
 (સદ્દગત) મધુસૂદન ઢાંકી - કિશોરસિંહ સોલંકી, શબ્દસર, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૬, ૩
                         - નરોત્તમ પલાણ, પરબ, સપ્ટે, ૨૦૧૬, ૭૭ - ૯
                         - યોગેશ જોષી, કુમાર, સપ્ટે, ૨૦૧૬, ૧૩ - ૪
                         - શિરીષ પંચાલ, સન્ધિ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬, ૧૦૨ - ૦૬
                         - હેમંત દવે, નવનીત સમર્પણ, સપ્ટે, ૨૦૧૬, ૩૧ - ૬
 (સદ્દગત) મનહર દિલદાર - વીરેન્દ્ર રાવલ, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૯, ૮૩ - ૮
મર્યાદાભંગનું યુગપ્રવર્તન - ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરબ, જાન્યુ, ૨૦૧૭, ૬ - ૮
મહામારીમાં સાહિત્ય - સિતાંશુ યશશ્વન્દ્ર, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - માર્ચ, ૨૦૨૦, ૩ - ૮
મહામારીમાં રચાયેલું સાહિત્ય - પૂર્વી ઓઝા, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૨૦, ૩ - ૬
 (સદ્દગત) મહાશ્વેતા દેવી - અનિલા દલાલ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૬, ૭ - ૯
                        - મધુ કોઠારી, મોનોઈમેજ, સપ્ટે, ૨૦૧૬, ૧૨ - ૫
                        - હિમાંશી શેલત, નવનીત સમર્પણ, સપ્ટે, ૨૦૧૬, ૩૭ - ૪૨
 (સદ્દગત) માર્કન્ડ ભટ્ટ - પ્રવીણ પંડ્યા, કુમાર, માર્ચ, ૨૦૧૬, ૪૬ - ૭
                      - હસમુખ બારાડી, કુમાર, મે, ૨૦૧૬, ૧૩ - ૪
 (સદ્દગત) મૃણાલિની મુખર્જી - ગુલામ મોહમ્મદ શેખ, સમીપે, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૯૯ - ૧૧૧
મોહન પરમારને ૨૦૧૬નું સચ્ચિદાનંદ સન્માન - કિરીટ દૂધાત, પરબ, ઑગસ્ટ, ૨૦૧૭, ૮૨ - ૪
માધવ રામાનુજને ગૌરવ પુરસ્કાર - પૂર્વી ઓઝા, તાદર્થ્ય, જૂન, ૨૦૧૬, ૩ - ૪
માતૃગઝલ વિશેષાંક નિમિત્તે - પૂર્વી ઓઝા, તાદર્થ્ય, મે, ૨૦૧૭, ૩ - ૪
 (સદ્દગત) મીરાંબહેન ભટ્ટ - અજય પાઠક, કુમાર, જાન્યુ, ૨૦૧૭, ૪૬
રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ એવોર્ડ - ગુણવંત વ્યાસ, પરિવેશ, ઑક્ટો, ૨૦૧૬, માર્ચ, ૨૦૧૭, ૪૫ - ૮
                                   - ચંદ્રકાન્ત શેઠ, પરબ, ફેબ્રુ, ૨૦૧૬, ૫૪ - ૭
                                   - મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૬, ૩ - ૪
                                   - મોહન પરમાર, દલિતચેતના, જાન્યુ, ૨૦૧૬, ૩૩ - ૪
                                   - યોગેશ જોષી, પરબ, જાન્યુ, ૨૦૧૬, ૧૯ - ૨૨
 (સદ્દગત) રજની વ્યાસ - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૮, ૩૧
                       - શ્રદ્ધા ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૯, ૪૩ - ૬
 (સદ્દગત) રવીન્દ્ર ઠાકોર - યોસેફ મેકવાન, કુમાર, મે, ૨૦૧૭, ૫૮ - ૯
 (સદ્દગત) રસિક શાહ - ગુલામ મોહમ્મદ શેખ, એતદ, ઑક્ટો - ડિસે, ૨૦૧૬, ૩ - ૭
રાજા હરિશ્વન્દ્ર (ફિલ્મ સમીક્ષા) - રાજેશ્વરી પટેલ, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૨૦, ૪૨ - ૭
 (સદ્દગત) રાજેન્દ્ર નાણાવટી - ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરબ, સપ્ટે, ૨૦૧૬, ૭૪ - ૭
 (સદ્દગત) રામકુમાર (ભારતીય અમૂર્ત શૈલીની ઓળખ) - બકુલ ટેલર, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૮, ૨૭ - ૯
 (સદ્દગત) રાહત ઈન્દોરી - પૂર્વી ઓઝા, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૨૦, ૩ - ૬
 (નારીકેન્દ્રી ફિલ્મો) લંચબોક્ષ અને ઇંગ્લિશ - વીંગ્લીશ - નિવ્યા પટેલ, પરિવેશ, જાન્યુ - માર્ચ, ૨૦૨૦, ૪૮ - ૫૬
લાઓકૂન શિલ્પ - અમિતાભ મડિયા, શબ્દસર, ફેબ્રુ, ૨૦૧૮, ૬૨ - ૫
 (સદ્દગત) લાભશંકર ઠાકર - ચંદ્રકાન્ત શેઠ, પરબ, ફેબ્રુ, ૨૦૧૬, ૪૧ - ૪
                           - પરેશ નાયક, પરબ, ફેબ્રુ, ૨૦૧૬, ૪૯ - ૫૩
                           - મધુ કોઠારી, મોનોઈમેજ, માર્ચ, ૨૦૧૬, ૫ - ૬
                           - મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૬, ૩ - ૪
                           - યોગેશ જોષી, પરબ, ફેબ્રુ, ૨૦૧૬, ૬ - ૧૮
                           - રાધેશ્યામ શર્મા, પરબ, ફેબ્રુ, ૨૦૧૬, ૪૫ - ૮
લૂઇસ ગ્લૂક (નોબલ પારિતોષિક વિજેતા) - ઋચા બ્રહ્મભટ્ટ, શબ્દસર, નવે, ૨૦૨૦, ૫૭ - ૮
લોકપ્રિયતાનું સાંકડું અર્થઘટન - નિસર્ગ આહીર, શબ્દસર, ફેબ્રુ, ૨૦૧૮, ૫ - ૭
વાચક અને હું - રોહિત શુકલ, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૬, ૬ - ૧૦
 (સદ્દગત) વિનોદ અધ્વર્યુ - પૂર્વી ઓઝા, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૧૭, ૩ - ૪
                          - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૭, ૯ - ૧૦
                          - સંજય શ્રીપાદ ભાવે, નાટક, ઑક્ટો - ડિસે, ૨૦૧૬, ૪૦
                          - હસમુખ બારાડી, નાટક, ઑક્ટો - ડિસે, ૨૦૧૬, ૪૧
વિનોદ જોશીને ૨૦૧૮નો નરસિંહ મહેતા એવોર્ડ - પૂર્વી ઓઝા, તાદર્થ્ય, ઑક્ટો, ૨૦૧૮, ૩ - ૫
 (સદ્દગત) વિનોદ ભટ્ટ - કીર્તિદા શાહ, પ્રફુલ્લ રાવલ, હરિકૃષ્ણ પાઠક, પરબ, જુલાઇ, ૨૦૧૮, ૩૮ - ૪૩
                      - મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૮, ૩ - ૫
                      - રતિલાલ બોરીસાગર, કુમાર, જૂન, ૨૦૧૮, ૨૪ - ૬
વિવાદોનું સાહિત્ય અને સાહિત્યના વિવાદો, શબ્દસરના વિશેષાંક નિમિત્તે - નિસર્ગ આહિર, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૬, ૩ - ૫
 (સદ્દગત) વી. એસ. નાયપોલ - દીપકુમાર જે. ત્રિવેદી, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૮, ૨૬ - ૯
 (સદ્દગત) શંભુપ્રસાદ જોશી - હરિકૃષ્ણ પાઠક, કુમાર, ફેબ્રુ, ૨૦૧૮, ૪૦ - ૧
 (સદ્દગત) શ્રીકાંત શાહ - પ્રફુલ્લ રાવલ, કુમાર, માર્ચ, ૨૦૨૦, ૫૫
                      - ભરત દવે, પરબ, માર્ચ, ૨૦૨૦, ૫૨ - ૭
                      - મહેશ ચંપકલાલ, નાટક, જાન્યુ - માર્ચ, ૨૦૨૦, ૫ - ૭
સર્જકતા : આત્મભક્ષણની પ્રક્રિયા - ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરબ, માર્ચ, ૨૦૧૭, ૫૬ - ૮
સર્જકતા, સ્વાયત્તતા અને સંસ્થાઓ : એક સાહિત્યવિમર્શ - સિતાંશુ યશશ્ર્વન્દ્ર, પરબ, સપ્ટે, ૨૦૨૦, ૬ - ૯
સરસ્વતીચંદ્રના વિશ્વનાથ પ્રભુરામ ભટ્ટે કરેલા અવલોકનોની ચર્ચા - દીપક મહેતા, પ્રત્યક્ષ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬, ૨૧ - ૪
સંકેતનના માર્ગે માર્ગે - સિતાંશુ યશશ્ર્વન્દ્ર, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૩ - ૫
સામયિકનું આયુષ્ય છે ત્યાં લગી છે જ યુદ્ધ - રમણ સોની, પ્રત્યક્ષ, ઑક્ટો - ડિસે, ૨૦૧૬, ૩ - ૪
સામયિકોમાં પ્રકાશિત થતી અલભ્ય સામગ્રી વિશે માહિતી - જયેશ ભોગાયતા, તથાપિ, જૂન - નવે, ૨૦૧૯, ૭૩ - ૮
સાહિત્ય અકાદમીના સન્માનનો પ્રતિભાવ - નિરંજન ભગત, સમીપે, જુલાઇ - ડિસે, ૨૦૧૭, ૧૫૨ - ૧૬૫
સાહિત્ય અને રાષ્ટ્ર - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૮, ૧૩ - ૨૨
સાહિત્ય સમજનાં સ્થિત્યંતરો - ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરબ, જાન્યુ, ૨૦૧૬, ૬ - ૧૮
સાહિત્યનું રાજકારણ - પ્રવીણ ગઢવી, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૬, ૮૩ - ૫
સાહિત્યમાં અશ્ર્લિલતા અને શૃંગારપ્રધાન કૃતિઓ વિશે - શિરીષ પંચાલ, સમીપે, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૩ - ૫
સાહિત્યસભાની શતાબ્દી - અવિનાશ મણિયાર, નવનીતસમર્પણ, જૂન, ૨૦૧૭, ૧૧૬ - ૧૭
સાહિત્યોત્સવ વિશે - સુમન શાહ, શબ્દસર, ફેબ્રુ, ૨૦૧૬, ૨૭ - ૩૦
સિતાંશુ યશશ્ર્વન્દ્રને સરસ્વતી સન્માન - રાજેન્દ્ર પટેલ, કુમાર, જૂન, ૨૦૧૮, ૫૩ - ૪
 (સદ્દગત) સુભાષ શાહ - મણિલાલ હ. પટેલ, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૮, ૪૮ - ૯
                       - મધુ કોઠારી, મોનોઈમેજ, મે, ૨૦૧૮, ૧૧ - ૩
‘સૂરજકા સાતવાં ઘોડા’ (ધર્મવીર ભારતી) નવલકથા અને ફિલ્મ - મહિપતસિંહ રાઉલજી, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૧૯, ૨૦ - ૩૦
સ્વાયત્તતા, સત્તા અને સાહિત્યકાર - પ્રવીણ પંડ્યા, પરબ, જાન્યુ, ૨૦૨૦, ૬૪ - ૬
સ્વાયત્તતા અને (ગુજરાત સાહિત્ય અકાદમીના સંદર્ભમાં) - પરબ, જુલાઇ, ૨૦૧૭ની ચર્ચા - ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૭ - ૮ પરેશ નાયક, ૧૫ - ૬, પ્રફુલ્લ રાવલ, ૯ - ૧૨, યોગેશ જોશી, ૬, રઘુવીર ચૌધરી, ૧૨ - ૪, રમણ સોની, ૨૧ - ૩, સિતાંશુ યશશ્ર્વંદ્ર, ૧૭ - ૨૦
સ્વેતલાના એલેકઝાન્ડ્રોવના એલેક્સેઈવિચનું નોબલ પ્રાઇઝ વેળાનું વ્યાખ્યાન - અનુ. વિશાલ ભાદાણી, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૮, ૮૧ - ૯૩
હયાતી, માર્ચ - ૨૦૧૮, ભારતીય દલિત નારીલેખન વિશેષાંકની સમીક્ષા - જયંત ઉમરેઠિયા, હયાતી, જૂન, ૨૦૧૭, ૩૫ - ૪૨
 (સદ્દગત) હરીશ વટાવવાળા - મધુ કોઠારી, મોનોઈમેજ, ઑક્ટો, ૨૦૧૯, ૩૩ - ૪
 (સદ્દગત) હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય’ - વિરંચિ ત્રિવેદી, મોનોઈમેજ, જૂન, ૨૦૧૯, ૧૭ - ૨૦
                                   - શરીફા વીજળીવાળા, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૯, ૨૫ - ૬
                                   - સતીશ ડણાક, મોનોઈમેજ, માર્ચ, ૨૦૧૯, ૧૨ - ૫, દલિતચેતના, મે, ૨૦૧૯, ૧૮ - ૨૦
હર્ષદ ત્રિવેદીને કુમાર સુવર્ણચંદ્રક - નરોત્તમ પલાણ, પરબ, ડિસે, ૨૦૧૭, ૪૮ - ૫૦
 (સદ્દગત) હસમુખ બારાડી - જાગૃતિ એ. પટેલ, નાટક, જાન્યુ - માર્ચ, ૨૦૧૮, ૩૦ - ૧
                           - પ્રવીણ પંડ્યા, પરબ, મે, ૨૦૧૭, ૩૪ - ૯
                           - માણેક પટેલ ‘સેતુ’, નાટક, જાન્યુ - માર્ચ, ૨૦૧૮, ૨૯
 (સદ્દગત) હસુ યાજ્ઞિક - બળવંત જાની, લોકગુર્જરી, ડિસે, ૨૦૨૦, ૪ - ૧૪
હસુ યાજ્ઞિક અને હું : આત્મીય ગુરુ - શિષ્ય સંબંધ - જયેશ ભોગાયતા, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૯, ૧૭ - ૨૦