ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/હાસ્યસાહિત્ય/હાસ્યસાહિત્ય સમીક્ષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આજનું કામ કાલે (કલ્પના દેસાઇ) - વિજય શાસ્ત્રી, પરબ, જાન્યુ, ૨૦૨૦, ૫૨ - ૪
એ દિવસો (વિનોદ ભટ્ટ) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, જુલાઇ, ૨૦૧૮, ૧૧૬ - ૧૭
એવા રે અમે એવા (વિનોદ ભટ્ટ) - હરિકૃષ્ણ પાઠક, પરબ, જૂન, ૨૦૧૯, ૫૮ - ૬૩
દે દામોદર દાળમાં. . (કિશોર વ્યાસ) - ગુણવંત વ્યાસ, પ્રત્યક્ષ, ઑક્ટો - ડિસે, ૨૦૧૬, ૧૧ - ૩
                                    - જાનકી શાહ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૭, ૫૮ - ૬૦, એજ, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૨૦, ૪૩ - ૬
                                    - મેઘના દવે, કુમાર, ઑગસ્ટ, ૨૦૧૭, ૫૧
પંદરમું રતન (કલ્પના દેસાઇ) - રમણ સોની, પ્રત્યક્ષ, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૨૭ - ૮
બહુરંગી (સં. સ્વાતિ મેઢ) - રમણ સોની, પ્રત્યક્ષ, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૨૯
ભજ આનંદમ (રતિલાલ બોરીસાગર) - કુસુમ પરદેશી, પરિવેશ, એપ્રિલ - સપ્ટે, ૨૦૧૭, ૯૫ - ૯
મરક મરક (રતિલાલ બોરીસાગર) - અરવિંદ વાઘેલા, તાદર્થ્ય, ઑક્ટો, ૨૦૧૮, ૩૨ - ૮
મોજમાં રે’વું રે ! (રતિલાલ બોરીસાગર) - મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૯, ૫૭ - ૮
વાઇરસ (જયંત વિષ્ણુ નારળીકર, અનુ. પદ્મા મહેતા) - પરીક્ષિત જોશી, પરબ, એપ્રિલ, ૨૦૧૯, ૬૮ - ૭૦
વિનોદના વૈકુંઠમાં (રતિલાલ બોરીસાગર) - રમણ સોની, પરબ, એપ્રિલ, ૨૦૧૯, ૬૫ - ૭
સાત અંગ, આઠ નંગ અને (રમણ સોની) - મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૬, ૧૦ - ૩
                                         - મેઘના ભટ્ટ, કુમાર, જૂન, ૨૦૧૭, ૫૨
                                         - વિજય શાસ્ત્રી, પરબ, જાન્યુ, ૨૦૧૮, ૭૭ - ૮૦
સાભાર પરત (વિનોદ ભટ્ટ) - મુનિકુમાર પંડ્યા, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૬, ૬૭ - ૭૦
હાસ્યં પરં ધીમહી (નટવર પંડ્યા) - ભરત પંડ્યા, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૨૦, ૮૩ - ૭