ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અંબાઈદાસ


અંબાઈદાસ [ ] : કેટલાક ગરબા (અંબાજી વિશેનો ૧ ગરબો મુ.) તથા ‘લંકાના સલોકા’ના કર્તા. કૃતિ : અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, સં. ૧૯૭૯.

સંદર્ભ : ગૂહાયાદી.
[ચિ.ત્રિ.]