< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
અનોપસિંહ [ઈ.૧૮૫૯ સુધીમાં] : જૈન સાધુ. ‘માનતુંગમાનવતીરાસ’ (લે. ઈ.૧૮૫૯)ના કર્તા.
સંદર્ભ : રાહસૂચી : ૨.[શ્ર.ત્રિ.]