ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમીપાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અમીપાલ [ઈ.૧૫૧૬માં હયાત] : શ્રાવક કવિ. મહીપાલરાજાની દાનવૃત્તિ વિશે ૧૦૯૩ કડીની રચના ‘મહીપાલનો રાસ’ (ર. ઈ.૧૫૧૬/સં. ૧૫૭૨, આસો સુદ ૫, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]