ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આત્માનંદ સ્વામી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આત્માનંદ(સ્વામી) - ૨ [ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણસંપ્રદાયના સાધુ. દીક્ષા પૂર્વે મારવાડના ઠાકોર. જોમયુક્ત સાંપ્રદાયિક વારતાઓના કર્તા. સંદર્ભ : મસાપ્રવાહ. [હ.ત્રિ.]