ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદેરામ


ઉદેરામ[ ] : તારણીમાતાનો તથા રાધિકાજીનો એમ ૨ ગરબા, ‘બાળલીલા’ તથા કેટલાંક પદોના કર્તા. જુઓ ઉદો.

સંદર્ભ : ગૂહાયાદી.
[ર.ર.દ.]