ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષમારત્ન-૨-ખીમારતન-ખેમરતન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ક્ષમારત્ન-૨/ખીમારતન/ખેમરતન  [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ૫ કડીના ‘શત્રુંજય-પદ/સિદ્ધાચલ-સ્તવન’ (ર.ઈ.૧૮૨૬ કે ૧૮૨૭/સં. ૧૮૮૨ કે ૧૮૮૩, અસાડ વદ ૮, મંગળવાર; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ:૧. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]