ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષેમરાજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ક્ષેમરાજ  : આ નામે ૧૫ કડીની ‘આદિનાથ-વિવાહલો’ અને ૮ કડીની ‘પાર્શ્વનાથ-વિવાહલો’ એ કૃતિઓ મળે છે તે કયા ક્ષેમરાજ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : પ્રાકારૂપરંપરા.[કી.જો.]