ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કપૂરવિજય-૨


કપૂરવિજય-૨ [ઈ.૧૭૩૬માં હયાત] : જૈન સાધુ. ૨૪ ગ્રંથાગ્રની ‘મેઘકુમાર-સઝાય’ (ર.ઈ.૧૭૩૬)ના કર્તા.

સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨.
[પા.માં.]