ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણવિજય ઉપાધ્યાય શિષ્ય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કલ્યાણવિજય(ઉપાધ્યાય) શિષ્ય-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૭૪-ઈ.૧૬૧૬)માં રચાયેલ ૨૫ કડીના ‘પાર્શ્વજિનસ્તોત્ર’ના કર્તા. આ કૃતિ ભૂલથી ધર્મવંતને નામે મુકાયેલી છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [કી.જો.]