ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિસાગર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કીર્તિસાગર-૧ [               ]: જૈન સાધુ. સુમતિસાગરશિષ્ય. ‘બારવ્રત-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]