કીર્તિસાર [ ] : તપગચ્છના જૈન સાધુ. ૯ કડીની ‘તપગચ્છસૂરિનામ-સઝાય/પટ્ટાવલી-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.