< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
કુંવરજી : આ નામે ‘પંચાશતજિન-સ્તવન’ અને ૧૨ કડીનું ‘શીલ-ઉપદેશ-પદ’ એ કૃતિઓ નોંધાયેલ છે પણ તે ક્યા કુંવરજી છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : લીંહસૂચી. [ર.સો.]