ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલવિજય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કુશલવિજય [               ]: જૈન સાધુ. ૫ કડીના ‘ધર્મજિન-સ્તવન’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ક.શે.]