ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલવિનય-૨

From Ekatra Foundation
Jump to navigation Jump to search


કુશલવિનય-૨ [ઈ.૧૭૫૬માં હયાત] : જૈન સાધુ. ‘ત્રૈલોક્યદીપક-કાવ્ય’ (૨.ઈ.૧૭૫૬/સં.૧૮૧૨, વૈશાખ સુદ ૩)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).
[ક.શે.]