ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલસિંહ


કુશલસિંહ [ઈ.૧૫૦૪માં હયાત] : જૈન. ૧૭૦ કડીની ‘નંદરાજ-ચોપાઈ’ (૨.ઈ.૧૫૦૪)ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧.
[શ્ર.ત્રિ.]