ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેસર


કેસર [ઈ.૧૭૨૦માં હયાત] : જૈન સાધુ. ૧૧ ઢાલમાં દુહા-ચોપાઈમાં રચાયેલ ‘ચંદનમલયાગીરી-ચોપાઈ’ (૨.ઈ.૧૭૨૦)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ:૨.
[ક.શે.]