ક્હાન-૧ [ઈ.૧૩૬૪માં હયાત] : જૈન શ્રાવક. શ્રીમાલી છાંડા કુળ. ૪૦ કડીની ‘અંચલગચ્છનાયકગુરુ-રાસ’ ૨.ઈ.૧૩૬૪/સં.૧૪૨૦, આસો વદ ૩૦, રવિવાર)ના કર્તા.