ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખેતસી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ખેતસી [ઈ.૧૬૦૩ સુધીમાં] : જૈન સાધુ. ૩૫૮ કડીની ‘પંચમિત્ર-કથા’ (લે.ઈ.૧૬૦૩)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]