ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખેમો
Jump to navigation
Jump to search
ખેમો [ઈ.૧૪૪૦ પછી] : જૈન. ઈ.૧૪૪૦માં પ્રતિષ્ઠા પામેલા તીર્થનો ઉલ્લેખ ધરાવતા ૮ કડીના ‘વૃદ્ધ-ચૈત્યવંદન’(મુ.) નામની કૃતિના કર્તા. જુઓ ખીમ/ખીમો. કૃતિ : ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ, સં. શાર્લોટે ક્રાઉઝે, ઈ.૧૯૫૧ (+સં.) [ર.સો.]