ગુરુદાસ [ઈ.૧૬૩૬માં હયાત] : જૈન સાધુ. ૮ કડીની ‘નેમિનાથરેખતા-છંદ’, ‘ધ્યાન-છત્રીસી’ તથા ૧ સઝાય (ર.ઈ.૧૬૩૬)ના કર્તા.