ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોપાલદાસ-ગોપાલજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગોપાલદાસ/ગોપાલજી : ગોપાલદાસને નામે ‘કૃષ્ણચરિત્ર’ (લે.ઈ.૧૮૪૭ લગભગ), ‘રસસિંધુ’ તથા વ્રજ-ગુજરાતીમિશ્ર દુહાઓ (લે.ઈ.૧૮૧૪), ‘રણછોડજીના શ્લોક’ (લે.ઈ.૧૮૦૦), તથા ગોપાલદાસ/ગોપાલજીને નામે વ્રજગુજરાતીમિશ્ર ૧૫૨ ચોખરા (લે.ઈ.૧૬૩૦ લગભગ) નોંધાયેલ છે. આ કયા ગોપાલદાસ/ગોપાલજી છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૨;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગભાવિ. [ર.સો.]