< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
ગોપીભાણ [ ]: ‘ભાણ’ કદાચ જાતિનામ હોય. ‘ઈશ્વરવિવાહ/મહાદેવજીનો વિવાહ’ એ કૃતિના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]