ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગૌતમ-૧


ગૌતમ-૧ [               ]: ભાદરવાસુત. સોલંકીઓની જુદીજુદી શાખાઓનાં નામવર્ણન આપતી કૃતિ ‘સોલંકીઓની સાત શાખ’ના કર્તા.

સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨; ફૉહનામાવલિ:૧.
[શ્ર.ત્રિ.]