Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઘ/ઘેલાભાઈ શેઠ -૨
Language
Watch
View source
ઘેલાભાઈ(શેઠ)-૨
[ ] : જૈન શ્રાવક. ૫ ઢાળની ‘પાંચસુમતિની સઝાયો’ (મુ.)ના કર્તા.
કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. સઝાયમાલા, પ્ર. વિદ્યાશાલા, સં. ૧૯૨૧.
[કી.જો.]
←
ઘેલાભાઈ-૧