Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવંત-૧
Language
Watch
View source
જયવંત-૧
[ઈ.૧૫૦૬માં હયાત] : જૈન સાધુ. ૨૯ કડીના ‘ચોવીસજિનપંચબોલ-સ્તવન’ (ર.ઈ.૧૫૦૬)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[ર.ર.દ.]
←
જયવંત_ગણિ
જયવંત_સૂરિ-૨-ગુણસૌભાગ્ય
→