જયસાર (?)-૧ [ઈ.૧૫૬૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. આનંદવિમલની પરંપરામાં જયવિમલના શિષ્ય. ‘રૂપસેન-રાસ’ (ર. ઈ.૧૫૬૩)ના કર્તા.