જયસુંદર-૨ [ઈ.૧૬૯૫માં હયાત] : જૈન સાધુ. ૧૫૦ ગ્રંથાગ્રના ‘પંચદશક્ષેત્રજિનવર-સ્તોત્ર’(ર.ઈ.૧૬૯૫)ના કર્તા.