ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જસ કવિ


જસ(કવિ) : કોઈ રામ શાહની સ્તુતિ નિરૂપતી દશ દેશની ભાષાઓનો પ્રયોગ કરતી ‘રામસાહસ્યકીર્તિ’ના કર્તા કયા જસ છે તે નક્કી થઈ શકતું નથી.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[ર.સો.]