જિણદાસ : જિણદાસને નામે ૪ કડીનું ‘વૈરાગ્ય-ગીત’ નોંધાયેલું છે તે કયા જિણદાસ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[ચ.શે.]