જીવો-૨ [ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. એમનાં પ્રેમલક્ષણાભક્તિનાં ૭ પદો મુદ્રિત મળે છે. કૃતિ : સહજાનંદ વિલાસ, પ્ર. હિંમતલાલ બળદેવજી સ્વામિનારાયણ,-.[ર.સો.]