જુગનાથ [ ઈ.૧૫૪૫માં હયાત]: ભુજંગી છંદની ચાલના ૮ કડીના ‘રામાષ્ટક/રામચરિત’ (ર.ઈ.૧૫૪૩/શકસં. ૧૪૬૪, શ્રાવણ સુદ ૧૧)ના કર્તા.