ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેઠીબાઈ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


જેઠીબાઈ [               ]: ઉપદેશાત્મક, હિન્દીની છાંટવાળા ૪ કડીના ૧ પદ (મુ.)ના કર્તા. કૃતિ : બૃકાદોહન : ૭.

સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. ગૂહાયાદી.
[શ્ર.ત્રિ.]