ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેતા


જેતા [સં.૧૭મી સદી] : અવટંકે કોઠારી. મથુરાના પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ.

સંદર્ભ : પુગુસાહિત્યકારો.
[કી.જો.]