તત્ત્વહંસ-૨ [ઈ.૧૭૪૫માં હયાત] : જૈન સાધુ. રાજહંસગણિના શિષ્ય. ‘બલિનરેન્દ્રાખ્યાનક/ભુવનભાનુકેવલી-ચરિત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૪૫)ના કર્તા.