ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તેજરુચિ ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તેજરુચિ(ઉપાધ્યાય) [               ]: તપગચ્છના જૈન સાધુ. ૪ કડીની ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તુતિ’ (મુ.)ના કર્તા. કૃતિ : શંસ્તવનાવલી.[ર.સો.]