ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તેજહરખ-૧


તેજહરખ-૧ [               ]: જૈન સાધુ. વિજયદેવની પરંપરામાં રતનહરખના શિષ્ય. ૯ કડીની ‘રહનેમિરાજિમતીની સઝાય’ (મુ.)ના કર્તા.

કૃતિ : પ્રાસપસંગ્રહ : ૧.
[ર.સો.]