દયાવિજયશિષ્ય [ઈ.૧૮૨૭માં હયાત] : જૈન સાધુ. ૪ કડીની ‘સિદ્ધાચલજીની હોરી’ (ર.ઈ.૧૮૨૭/સં. ૧૮૮૩, મહા વદ ૧૩; મુ.)ના કર્તા.