ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયાશંકર-૨

From Ekatra Foundation
Jump to navigation Jump to search


દયાશંકર-૨ [ઈ.૧૮૭૫ સુધીમાં] : ૩૫૦ ગ્રંથાગ્રની ‘રુકિમણી સ્વયંવર’ તથા ‘સ્તવનમંજરી’ (લે. ઈ.૧૮૭૫ આસપાસ) એ કૃતિઓના કર્તા.

સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩; ફૉહનામાવલિ.
[કી.જો.]