ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દશરથ મુનિ


દશરથ(મુનિ) [    ] : જૈન સાધુ. ૧૧/૨૧ કડીની ‘નંદિષેણમુનિની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈસસંગ્રહ (ન.)

સંદર્ભ : લીંહસૂચિ.
[શ્ર.ત્રિ.]