Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દાનવિજ્યશિષ્ય
Language
Watch
View source
દાનવિજ્યશિષ્ય
[ ] : જૈન સાધુ. ૫ કડીના ‘ઋષભદેવ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી; અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.
[કી.જો.]
←
દાનવિજ્ય-૪
દાનવિનય-દાનવિજ્ય
→