ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દામોદર


દામોદર : આ નામે ‘રાધાકૃષ્ણની આરતી’ (લે.ઈ.૧૮૪૦) મળે છે તે કયા દામોદર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.

સંદર્ભ : ગૂહાયાદી.
[ર.સો.]