ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવસેન સૂરિ


દેવસેન (સૂરિ) [   ] : જૈન સાધુ. ‘શ્રાવકાચાર’ તથા ‘પૂજાપ્રકરણ-ચોપાઈ’ના કર્તા.

સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ, ધીરુ પરીખ, ઈ.૧૯૭૮.
[કી.જો.]